Skip to main content

Satya Tv News

Month: December 2022

ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ગામ પાસે ઉભેલ ટ્રકમાં બાઈક સવાર ભટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી

ભરૂચના ઝાડેશ્વર ગામની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા ભાર્ગવ નવીનચંદ્ર પુરોહિતના માસીના દીકરા ૪૧ વર્ષીય રાકેશ પ્રવીણ પુરોહિત શુકલતીર્થના ઓમકારેશ્વર ફળિયામાં પોતાના ઘરેથી બાઈક નંબર-જી.જે.૧૬.બી.એલ.૫૭૩૭ લઇ ઝઘડિયા ખાતે નોકરી ઉપર જવા નીકળ્યા…

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓનું આગમન થતા તેઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓનું આગમન થતા તેઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અંકલેશ્વરના રામકુંડ ધામ અત્યંત પૌરાણિક સ્થાન છે આ સ્થળે નર્મદા પરિક્રમા માટે આવતા હજારો…

અંકલેશ્વર નેશનલ હાઇવે નીલેશ ચોકડી પાસે ટેલરે ટ્રક અને ખાનગી લક્ઝરી બસને ટક્કર મારતા તમામ લોકોને આબાદ બચાવ થયો

અંકલેશ્વર નેશનલ હાઇવે નીલેશ ચોકડી પાસે ટેલરે ટ્રક અને ખાનગી લક્ઝરી બસને ટક્કર મારતા તમામ લોકોને આબાદ બચાવ થયો હતો ભરૂચના ઝાડેશ્વર ખાતે રહેતા બાબુ કૃષ્ણલાલ અજમેરી આકાશ ટ્રાવેલ્સની લક્ઝરી…

બિહાર: શ્રદ્ધા હત્યાકાંડનું પુનરાવર્તન, જાહેરમાં મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા,પોલીસને ઘટનાસ્થળેથી તૂટેલી બંગડીઓ અને લોહીથી ખરડાયેલી માટી પણ મળી આવી

દિલ્હીની શ્રદ્ધા હત્યાકાંડ જેવી જ વધુ એક ઘટના સામે આવી છે. નીલમ દેવીની પીરપેંટી પોલીસ સ્ટેશન વિસ્તારના છોટી દિલૌરી પાસે રસ્તાના કિનારે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. પીરપેંટી…

કેન્સરની સારવાર પહેલાં મોઢામાં પાઇપ સાથે મતદાન કરવા આવ્યા,તો કોઈ વ્હીલચેર પર તો કોઈ લાકડીના ટેકે ટેકે મત આપવા પહોંચ્યા

અમદાવાદના એક આધેડ મોઢાની અંદર હોઠનું કેન્સર હોવા છતાં પોતાના ભાઈ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. કેન્સર હોવાથી પોતે બોલી શકતા નથી તથા મોઢામાં પાઇપ લગાવી હતી છતાં આધેડ પોતાનો…

હાંસોટ 28 વર્ષીય યુવાનની મોટરસાયકલ ઝાડ સાથે થયું મોત

હાંસોટ 28 વર્ષીય યુવાનની મોટરસાયકલ ઝાડ સાથે અથડાતાં ગંભીર ઇજાયુવાન પુત્ર ના અવસાન થી કુટુંબીજનોમાં તથા ગામમાં શોક સાથે ગમગીની છવાઇગંભીર ઇજા થતાં સિવીલ હોસ્પિટલ ભરૂચ ખાતે મૃત્યું થયું હાંસોટ…

ઈરાનમાં બાળકોને પણ મોતની સજા:વિરોધ-પ્રદર્શનમાં સામેલ થવાના આરોપમાં 3 પર ટ્રાયલ ચાલુ, અત્યાર સુધી 60 બાળકો માર્યા

ઈરાનમાં ચાલી રહેલા પ્રદર્શનને રોકવા માટે ત્યાંની સરકાર હવે સગીરોને પણ મોતની સજા સંભળાવી શકે છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અનુસાર ઈરાને સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ત્રણ સગીરો પર…

ગાયોનાં કપાયેલાં માથાં, ગૌમાંસ ભરેલી બોરીઓ મળી

મધ્યપ્રદેશના સાગર જીલ્લાના ખુરઈ-સાગર રોડ પર બનહટ ગામ પાસેના જંગલમાં ગાયોનાં કપાયેલાં માથાં અને ગૌમાંસ ભરેલી બોરીઓ મળી આવતાં જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. આ સાથે ઘટના સ્થળની નજીક…

અંકલેશ્વર નજીવા મુદ્દે માથાકૂટ થતા સાળી અને સાઢુભાઇ સહિત ત્રણ ઈસમોએ મોટી બહેન અને બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વર નજીવા મુદ્દે માથાકૂટ થતા માર મારતા પોલીસ નોંધાઈ ફરિયાદલોખંડનો પંચ અને લાકડીના સપાટા વડે માર માર્યો હતોઅંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ…

error: