Satya Tv News

Month: June 2023

હિમાચલના શિમલાની સ્કૂલમાં 12 વર્ષના છોકરા દ્વારા સાત વર્ષની બાળકીના ડિજિટલ રેપનો કિસ્સો, પોલીસ ફરિયાદ નોંધાઈ

હિમાચલના શિમલાની સ્કૂલમાં સામે આવ્યો ડિજિટલ રેપનો કિસ્સો12 વર્ષના છોકરાએ સાત વર્ષની છોકરીનું કર્યું યૌન શૌષણઅંગૂઠા અને આંગળીઓથી પીડિતાના પ્રાઈવેટ પાર્ટનો કર્યો ટચ શિમલામાં એક બાળકી સાથે ડિજિટલ રેપનો મામલો…

 રાશિના જાતકોનો સોમવાર કેવો રહેશે

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે. મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો. ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે. આર્થિક લાભની સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના…

ગુજરાતના 82 તાલુકાઓ વરસાદ વરસ્યો

11 તાલુકાઓમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં 82 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં 11 તાલુકાઓમાં 1 ઈંચ…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ બનાવમાં 4 લોકોની હત્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 4 ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. કલોલ,ભેસાણ,નવસારી અને દાહોદમાં હત્યાની ઘટના સામે આવી છે. આ હત્યાના એક બાળક, બે મહિલા અને એક…

નવસારીમાં હિન્દુ યુવતીને પ્રેમમાં ફસાવી, બચકા ભરીને વારંવાર શરીરસુખ માણ્યું

નવસારીના ખેરગામ ગામના રીઢા ગુનેગાર વિધર્મીએ હિન્દુ સગીરાને ધમકાવી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. સાથે તેની સાથે લગ્ન કરવા હોય તો ઇસ્લામ કબૂલ કરવા કહી, હિન્દુ મુસ્લિમ વિવાદ ન…

રેલવે સ્ટેશન પર બની એક ઘટના, વરસાદી પાણીથી બચવા લીધો થાંભલાનો સહારો,કરન્ટ લાગતાં મહિલાનું મોત

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ખુલ્લામાં પડેલા વાયરોમાં વરસાદી પાણી ભરાતા તેમાં કરન્ટ ફેલાયો હતો તેના કોન્ટેક્ટના આવતાં એક મહિલાનું મોત થયું હતું. દિલ્હીમાં ચોમાસાની શરુઆતમાં બની પહેલી મોટી દુર્ઘટનારેલવે…

દહેજની નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં આજે એક કામદારનું મોત નીપજ્યું

નવીન ફ્લોરિન કંપનીમાં કામદારનું મોતફેક્ટરી ઇન્સ્પેક્ટર સાથે વાત કરી કાર્યવાહીએક તરફ કોંગ્રેસ ધરણા કરી રહી છે પ્રદર્શનપગલાઓ નિષ્ફળ નીવડશે તો આંદોલનની ચીમકી દહેજની નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં આજે એક…

નેત્રંગ : સોસીયલ મીડિયામાં પ્રેમી સાથે ચેટિંગ કરતી યુવતી સાવધાન, નેત્રંગમાં પ્રેમીએ વિડીયો વાયરલ કરતા ફરિયાદ

ભરૂચ જીલ્લાની યુવતીઓ સાવધાન સોસિયલ મીડિયાનો વધુ એક ગુનો દર્જ નેત્રંગમાં પ્રેમીએ કર્યા પ્રેમિકાના વિડીયો વાયરલ નેત્રંગ પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ નેત્રંગની યુવતી અન્ય સાથે વાતચીત કરતી…

સારા અલી ખાન માથે ઘુંઘટ, કપાળે ચાંદલો કરી મહાદેવની શરણમાં નંદીજીના કાનમાં માંગી મનોકામના

સારા અલી ખાન તેની ફિલ્મ ‘જરા હટકે, જરા બચકે’ હિટ થયા બાદ ભગવાન મહાકાલનો આભાર માનવા ચોથી વખત દર્શન કરવા મંદિર પહોંચી હતી. સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચી…

40 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ચેમ્પિયન WIને હરાવી જીત્યો વર્લ્ડ કપ, રન માત્ર 183 કર્યા પણ પછી થયો કમાલ

લોર્ડ્સમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ પર 43 રને શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપ જીત્યો હતો 25 જૂન,1983માં ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનીલોર્ડ્સમાં રમાયેલી ફાઈનલ મેચમાં…

error: