Satya Tv News

Month: July 2023

આને કહેવાય ઈમાનદારી 2 વર્ષ સુધી સોશિયલ મીડિયા પર શોધખોળ ચલાવી, 8 લાખના દાગીનાનું પાકીટ કર્યું સુપરત

આણંદ ખાતે રહેતા અંકિતાબેન ધર્મેન્દ્રભાઈ પિત્રોડા આજથી બે વર્ષ પહેલા સુરેન્દ્રનગર ખાતે લગ્નમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ અમદાવાદ બગોદરા હાઈવે પર આવેલી અંબર હોટલ ખાતે ચા-નાસ્તો કરવા ઉભા…

સતત એક સપ્તાહ થી ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ડભોઇ તાલુકાના ઢાઢર નદીમાં ઘોડાપૂર પાણી આવી જતા આશરે 8 થી 10 ગામોમાં અને રોડ ઉપર પાણી ભરાઈ જતાં કેટલાક ખેતરોમાં ઉનાળુ પાક માં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.

એક સપ્તાહથી ઉપરવાસના ભાગે ભારે વરસાદને લઈ ડભોઇ તાલુકામાં આવેલી ઢાઢર નદી બે કાંઠે પાણી આવી જતા ખાતેડંગીવાડા, મગનપુરા,નારણપુરા પ્રયાગપુરા, કરાલીપુરા, વિરપુરા બંબોજ ગામોમાં પાણી ફરી વળ્યા અને કેટલાક ખેડૂતોએ…

ઉત્તરાખંડમાં મોટો અકસ્માત વીજ કરંટ લાગતા 10 લોકોના મોત,

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં નમામી ગંગે પ્રોજેક્ટની સાઈટ પર વીજ કરંટ લાગવાથી 10 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો…

તાજમહેલ સુધી આવી પહોંચ્યું યમુનાનું પાણી

દિલ્હીનો મોટો હિસ્સો ડૂબી ગયા બાદ હવે યમુના નદીનું પાણી આગ્રામાં ‘પ્રેમના પ્રતિક’ તાજમહેલની દિવાલો સુધી પહોંચી ગયું છે. તાજમહેલની આટલી નજીક નદીનું પાણી જોઈને સ્મારકની સુરક્ષાને લઈને ચિંતા થઈ…

સુરતના જોળવા ગામમાં વીજળી પડતાં એકનું મોત,એક ઈજાગ્રસ્ત

સુરતમાંથી એક દુઃખદ સમચાર આવ્યા છે. સુરતના જોળવા ગામે વીજળી પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વીજળી પડતા બાળકનું…

સીમા હૈદરના કોડવર્ડને ડિકોડ કરશે યુપી પોલીસ.

પાકિસ્તાનથી પોતાના પ્રેમ સચિન મીણા સાથે રહેવા માટે સીમા હૈદર નોઈડા આવી ગઈ. જેને લઈને હવે શંકા વધારે ગાઢ થતી જાય છે. ગેરકાયદેસર રીતે ઘુસણખોરીને લઈને તપાસ એજન્સીઓ સતત તેની…

OTT પ્લેટ્ફોર્મ્સને કઈ વાત પર મોદી સરકારે આપી દીધી કડક ચેતવણી?

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીઆ મહત્વની બેઠકમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી ચેતવણીભારતીય સંસ્કૃતિ અને સમાજનું…

વધુ એક મહિલા પ્રેમી માટે છોકરી સાથે ભારત આવી, ઈન્સ્ટાગ્રામ પર થઈ મહોબ્બત, પાકિસ્તાન નહીં પૉલેન્ડની

પોલેન્ડની 45 વર્ષીય મહિલા બાર્બરા પોલાક અને ઝારખંડના હજારીબાગ જિલ્લાના કટકામસાંડી બ્લોકના ખુત્રા ગામના 27 વર્ષીય શાદાબ મલિકની લવસ્ટોરી સામે આવી છે. બાર્બરા પોલેન્ડથી તેના બોયફ્રેન્ડને મળવા તેની પાંચ વર્ષની…

વાવમાં મહિલાઓની છેડતી કરનારા યુવકોને ઘાઘરો-ચોળી અને જૂતાનો હાર પહેરાવાયો.

બનાસકાંઠાનાં વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. જોકે આ યુવકોએ તે બાદ બદમાશી કરી, મહિલાઓનાં ફોટા પોતાના મોબાઈલમાં પાડવાનું શરૂ કરતાં આ ગામ લોકોની ધ્યાને આવ્યું હતું.…

જોધપુરમાં સામુહિક હત્યાકાંડ એકજ પરિવાર ના ચાર લોકોની હતિયા

આ ઘટના મંગળવાર રાતના 3 વાગ્યાની આસપાસની છે. પરિવારના લોકો ઘરની બહાર ઉંઘી રહ્યા હતા. આ દરમિયાન ધારદાર હથિયારથી ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે બાદ તમામને ઘસેડીને ઘરના…

error: