ચૈતર વસાવા નો વળતો જવાબ મંત્રી પદો ભોગવી ચૂકેલા સાંસદ મનસુખ વસાવાને સંસદી ભાષાનું ભાન નથી મારુ અપમાન આદિવાસી સમાજ નું અપમાન
સાંસદ મનસુખ વસાવા એ ધારાસભ્ય ચૈતર વસાવાને ખાબોચિયાની સાથે સરખામણી કરતા લોકોને ભરમાવાનો ચૈતર વસાવા ઉપર આરોપ દેડીયાપાડા: લોકસભાની ચૂંટણીઓ આગામી વર્ષ 2024 માં યોજાનાર છે ત્યારે નર્મદા જિલ્લાના બે…