Satya Tv News

Month: August 2023

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી બસ

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમવતા ઘટના બની હતી. બસમાં સવાર મુસાફરો ગાંધીનગરથી…

બનાસકાંઠા માં પૂરપાટ ઝડપે આવતી કારે પૌત્ર-દાદાને ફૂટબોલની જેમ ફંગોળ્યા, બંનેના મોત

અમીરગઢ રામજીયાણી પાટીયા પાસે નેશનલ હાઇવે પર એક પૂરપાટ આવતી કારે પૌત્ર અને દાદાને ઉડાવી દીધા છે. જે બાદ રામજાણીના દાદા અને પૌત્રને ગાડીએ અડફેટે લેતા બંનેના મોત નીપજ્યા છે.…

IND vs IRE:જસપ્રીત બુમરાહ એક વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક તેની સાથે ભારતીય બોલર કૃષ્ણા પણ વાપસી કરી રહ્યો છે

આયરલેન્ડ પ્રવાસ 18 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ સીરિઝમાં બધાનું ધ્યાન જસપ્રીત બુમરાહ પર રહેશે. બુમરાહ આ પ્રવાસમાં ટીમનો કેપ્ટન…

પાદરાના ગામેઠા ગામમાં બે સમુદાય વચ્ચે થયેલી બબાલ મામલામાં કાર્યવાહી વડુ પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાઈ

વડોદરાના પાદરા તાલુકાના ગામેઠામાં સામાન્ય બાબતમાં બે સમુદાયના લોકો આમને સામને આવી ગયા હતા અને ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હતી, જો કે ઉચ્ચ અધિકારીઓની કુનેહપૂર્વકની સમયસરની કાર્યવાહીને પગલે મામલો થાળે…

સૈફ અલી ખાનને જન્મદિવસ ની શુભકામના (Happy birthday Saif Ali Khan)

બોલિવૂડમાં છોટે નવાબના નામથી પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. નવાબ અને ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતા સૈફે પોતાનું એક અલગ સ્થાન હાંસલ કર્યું છે. સૈફે…

શિમલાના કૃષ્ણા નગરમાં ભૂસ્ખલનથી 2ના મોત સ્લોટર હાઉસ ભૂસ્ખલનમાં દબાયા

હિમાચલ પ્રદેશના શિમલાના કૃષ્ણા નગરમાં થયેલા ભૂસ્ખલનમાં 2 લોકોના મોત થયા છે.રાજધાનીના કૃષ્ણા નગરમાં સાંજે પહેલા તો એક ઝાડ મકાન પર પડ્યું અને પછી ત્યાં મોટુ લેન્ડસ્લાઈડ થયું. એક બાદ…

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 5મી પુણ્યતિથિ PM મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી

રાજકારણના યુગપુરુષ તરીકે ઓળખાતા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 5મી પુણ્યતિથિ છે. આ અવસર પર આજે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ…

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ

આજે વહેલી સવારે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. હાલમાં…

ISRO માટે આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે લેન્ડર

ISRO ચંદ્રયાન-3ને આજે એટલે કે 16મી ઓગસ્ટે ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં લાવશે. હાલમાં ચંદ્રયાન 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં છે. 17 ઓગસ્ટ એ ચંદ્રયાન માટે ખૂબ…

આજનું રાશિ ભવિષ્ય કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે જાણો.

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી…

error: