થાણેની હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોત
બે દિવસ પહેલા થાણેમાં પાંચ દર્દીઓના મોત થયા હતા, જ્યારે અન્ય 17 દર્દીઓ થાણેની છત્રપતિ શિવાજી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. શિવાજી હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોત થતાં ખળભળાટ…
બે દિવસ પહેલા થાણેમાં પાંચ દર્દીઓના મોત થયા હતા, જ્યારે અન્ય 17 દર્દીઓ થાણેની છત્રપતિ શિવાજી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. શિવાજી હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોત થતાં ખળભળાટ…
મેષ- મન પ્રફુલ્લિત રહેશે. આત્મવિશ્વાસ વધશે. કારોબારમાં સુધારો થશે. લાભના અવસર ઊભા થશે, નોકરીમાં વિદેશ યાત્રાનો યોગ બનશે. શાસન અને સત્તાનો સહયોગ મળશે. આરોગ્યનું ધ્યાન રાખવું વૃષભ- મનમાં ઉતાર ચઢાવ…
વોટ્સએપ મેસેજ અને કોલમાં મહિલાએ ન્યૂડ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ શરૂ કર્યું બ્લેક મેલિંગ દિલ્હીની એક વ્યક્તિએ સાયબર ક્રાઈમ ઓફિસરની ઓળખ આપી યુટ્યુબ પરથી વિડીયો ડીલીટ કરવા ચાર વખત…
કર્ણાટકના રાયચુર બાદ હવે મેંગલુરુમાં માસૂમ બાળકોને નશામાં ચોકલેટમાં નશીલી દવા વેચવાની ઘટના સામે આવી છે. આ મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો જ્યારે બાળકોને આ પ્રકારની ચોકલેટ ખૂબ જ પસંદ…
પાણીગેટ વિસ્તારમાં રહેતી પરણીતાને ફોન કરીને બ્લેકમેલ કરતા શખ્સને સમજાવવા ગયેલા પરિણીતાના પતિ પર છોરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાણીગેટ વિસ્તારમાં રહેતો યુવક કેટરિંગનો ધંધો કરે…
આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીના સસ્પેન્શન બાદ તેમના અને કેતકી વ્યાસના સ્ટાફને છૂટો કરાયો, CMOમાંથી દરેકનો રિવ્યૂ કરી સફાયો કરવા આદેશ છૂટ્યા. આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવીના સસ્પેન્શન બાદ તપાસનો ધમધમાટ શરુ થયો…
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે 5 તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે. પહાડ પરથી થયેલા ભૂસ્ખલનમાં દટાયેલી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા…
મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી સહયોગ મળશે. પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ વડીલોનો ઉત્તમ સહયોગ મળશે. ઢીંચણ સાંધા વિષયક તકલીફ…
તાપી નદીના બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામબ્રિજ પર લોખંડની પ્લેટ ખસી જતાં સર્જાયો ટ્રાફિકપ્લેટ ખસી જતાં વાહનચાલકો થયા હેરાન પરેશાનસમગ્ર ઘટનાને લઈ NHAIની ટીમ થઈ દોડતી કામરેજના આંબોલી નજીક તાપી…
માટી મારા દેશ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયોન.પા.દ્વારા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજનપ્રાથમિક શાળા ખાતે શીલા ફલકનું લોકાર્પણ કરાયુંસ્વતંત્ર સેનાનીના પરિવારજનોને પણ રહ્યા હાજર આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મારી માટી…