Satya Tv News

Month: September 2023

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રહેશે વરસાદ;

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 19 અને 20 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ 2 દિવસમાં એટલે કે 19 અને 20મી સપ્ટેમ્બરે…

66 કિલો સોનું અને 295 કિલો ચાંદી, આ છે દેશના સૌથી શ્રીમંત ગણપતિ બાપ્પા;

દેશભરમાં હાલમાં ગણેશોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જો કે આ તહેવાર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ મુંબઈનો ગણેશ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીંની વિશાળ ગણેશની…

અડદ, મગફળી અને તુવેરનાં ભાવમાં એકદમ ઉછાળો, ખેડૂતો થયા ખુશ;

જૂનાગઢ યાર્ડમાં જણસીની પુષ્કળ આવક થઇ રહી છે. ત્યારે નવી મગફળીની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આજે કુલ 18 જણસીની આવક નોંધાઈ હતી.…

ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલીનો વીડિયો થયો વાયરલ, વીડિયોમાં એવું શું કહ્યું કે, હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ.?

વિરાટ કોહલીના તાજેતરના વીડિયોમાં તેણે સ્ટેડિયમની ખરાબ હાલત વિશે વાત કરી છે. આ વીડિયોમાં કોહલીને દેશમાં બાળકો માટે રમતગમતના મેદાનની અછત વિશે વાત કરતા જોઈ શકાય છે. તેમનું કહેવું છે…

મુંબઈમાં સજાયો પ્રસિદ્ધ લાલબાગના રાજાનો ભવ્ય દરબાર, દેશભરમાં ગણેશ ચતુર્થીની ધૂમ;

દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે અને સર્વત્ર ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગુંજી રહ્યા છે. દેશના અલગ-અલગ ખૂણેથી પણ ગણેશ ચતુર્થીની ઉજવણી જોવા મળી રહી છે. મુંબઈના લાલબાગચા રાજા…

સાઉથ એક્ટર અને મ્યુઝિક ડિરેક્ટર વિજય એન્ટોની દીકરીએ કરી આત્મહત્યા;

સાઉથના પ્રખ્યાત અભિનેતા અને સંગીત નિર્દેશક વિજય એન્ટોની ની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. વિજય એન્ટોનીની પુત્રીનું નામ મીરા હતું, જે ચેન્નાઈની એક ખાનગી શાળામાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી.…

નર્મદામાં પૂર કુદરતી હોનારત કે -MADE? પાણીના સંગ્રહને લઈ કોંગ્રેસ સરકારનો પ્રહાર;

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ 17 સપ્ટેમ્બરથી સરદાર સરોવર ડેમ માથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ત્રણ જિલ્લામાં ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આ…

આજે કચ્છ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના;

હવામાન વિભાગ અનુસાર આજે મંગળવારે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવા આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ રહે તેવી સંભાવના છે. જેમાં આજે…

દક્ષિણ ગુજરાતમાં અનુભવાયોEAR, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઇથી 51 કિમી દૂર;

ગુજરાતમાં એક તરફ વરસાદી મુસીબત ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે વધુ એક કુદરતી આફત આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રે 11:58 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો…

ISROને મોટી સફળતા: સૌર મિશન આદિત્ય-L1 પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળી નીકળ્યું સૂર્યની સફરે;

આદિત્ય-L1 યાત્રાના અંતિમ પડાવ પર નીકળી ગયું છે, જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આદિત્ય-L1 સોમવાર-મંગળવારે રાત્રે 2 વાગ્યે ગુરુત્વાકર્ષણની અસરથી આગળ નીકળી ગયું. ત્યારપથી પૃથ્વી-સૂર્ય પ્રણાલીમાં લૈંગ્રેજ…

error: