Satya Tv News

Month: September 2023

અનંતનાગ માં આંતકીવાદી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને કડોદરા ગામના યુવાનો દ્વારા દુઃખ વ્યક્ત કરી કેન્ડલમાર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી એમ ત્રણ વીર જવાનો શહીદ થયા છે. કર્નલ મનપ્રીત સિંહ મેજર…

વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ કે દર્દીઓના સગાની કોઈ જ સુરક્ષા નથી, દર્દીઓના સગાના 10થી વધુ મોબાઈલની ચોરી, ચોર CCTVમાં થયો કેદ;

વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા વોર્ડની બહાર સૂતા હતા તે દરમિયાન ચોર હોસ્પિટલમાં ઘૂસી ગયો હતો અને એક બાદ એક દર્દીઓના સગાના મોબાઈલની ચોરી કરી હતી. ચોરની આ કરતૂત CCTV…

સુરતમાં જ્વેલર્સને ત્યાં IT દરોડામાં 200 કરોડના વ્યવહાર મળ્યાં;

સુરતમાં જ્વેલર્સને ત્યાં IT વિભાગે પાડેલા દરોડામાં 200 કરોડના વ્યવહાર મળ્યા છે. રોકડમાં ખરીદ-વેચાણના વ્યવહાર મળી આવ્યાં છે. 25 બેંક લોકર અને રૂપિયા 2 કરોડની રોકડ સીઝ કરવામાં આવી છે.…

મણિપુર હિંસા-છેલ્લા ચાર મહિનામાં 175 લોકોના મોત, 1100થી વધુ ઘાયલ;

મણિપુરમાં મે મહિનામાં શરૂ થયેલી જાતિય હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 175 લોકોના મોત થયા છે, જ્યારે 1108 લોકો ઘાયલ થયા છે અને 32 લોકો લાપતા છે. પોલીસે આ માહિતી…

અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત, લાપતા જવાનનો મૃતદેહ મળી આવ્યો;

અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે અને આતંકીઓ પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક જવાન શહીદ થતા ભારતના કુલ ચાર જવાન શહીદ થયા છે.…

ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L-1ને લઈ મહત્વના સમાચાર, આદિત્ય L-1 પૃથ્વીની ચોથી ચક્કર લગાવામાં સફળ;

આદિત્ય એલ-1 ને સૂર્યના અભ્યાસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યું છે અને આ આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઇન્ટ છે.પોઇન્ટ અર્થ એવો છે…

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયો નિર્ણય, ખાનગી કોર્સમાં સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિ.ઈશ્યુ કરાશે રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી સર્ટિ.ઈશ્યુ કરાશે;

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેવામા આવ્યો છે. વિગતો મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં 47 જેટલા હાયર પેમેન્ટ અને સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચાલે છે. જોકે કેટલાક કોર્સમાં નોલેજ પાર્ટનર એજન્સી…

ભિલોડાના MLA પી.સી.બરંડાના ઘરે લૂંટ ,પત્નીને ઘરમાં જ બંધક બનાવી કરાઈ લૂંટ ,સોના-ચાંદી અને રોકડની લૂંટ ઇસમો ફરાર;

અરવલ્લી જિલ્લામાં લૂંટની ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે લૂંટની ઘટનાને હડકંપ મચાવી દીધો છે. પ્રાથમિક…

જુઓ રાશિ ભવિષ્ય:દર્દ મળશે, લોભ લાલચમાં આવ્યા તો હાથમાં આવેલું ગુમાવશો, આ રાશિના જાતકોનો શુક્રવાર અપશુકનિયાળ.

મેષ રાશિઆજે આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે. પોતાના ભગવાન અને ઉપાસકની ભક્તિમાં મગ્ન રહેશે. કાર્યક્ષેત્રમાં ધીરજ અને સંયમથી કામ કરો. તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે. વેપારમાં નવા કરાર થશે.આજે કાર્યક્ષેત્રમાં…

સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કર્યો મોટો ફેરફાર, વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની વેલીડિટી નક્કી કરી;

સરકારે કેન્દ્રીય મોટર વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની વેલીડિટી નક્કી કરી છે. અંહિયા ખાસ વાત એ છે કે નવા નિયમો માત્ર કાર જેવા નાના વાહનો જ નહીં પરંતુ ટ્રક અને બસ જેવા…

error: