Satya Tv News

Month: September 2023

રાજપીપલા ગાર્ડનમા ખાણીપીણીની દુકાનો, શાકમાર્કેટ અને કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર ઠર્યું.

ગાર્ડનમા ગેરકાયદેસર બાંધકામ સામે સ્ટે લાવી બાંધકામ અટકાવતું રાજવી પરિવારનગરપાલિકા સત્તાધીશોએ કલેકટરને ગેરમાર્ગે દોર્યારાજપીપલા ગાર્ડનની દુર્દશા પ્રજાને મૂર્ખ બનાવતી નગરપાલીકા સામે પ્રજામાં રોષ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે જિલ્લાનો…

ગુરદાસપુરમાં પતિએ દહેજની લાલચમાં પત્ની ને માર માર્યો, વાળ ખેચીં ગલીમાં ઘસેડી પશુ કરતાં પણ ખરાબ વર્તન કર્યું;

ગુરદાસપુરનો એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાને તેના વાળથી ગલીમાં ખેંચતો જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ તેની…

પુણેના ગણેશ પંડાલમાં ભારે આગ ભભૂકી, બીજેપી અધ્યક્ષ નડ્ડા બહાર ફેંકાયા;

સાને ગુરુજી ગણેશ મિત્ર મંડળ ગણેશ પંડાલમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન તણખો ઝરતા જોતજોતામાં આગ ભભુકી ઉઠી હતી. અધિકારી શર્માએ જણાવ્યું કે મહેમાનોનું સ્વાગત કરવા માટે ફટાકડા મૂકવામાં…

ગુજરાત માં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ,અમદાવાદના ખાનપુરમાં આશરે 32 વર્ષીય યુવાનનું એટેકથી મૃત્યુ;

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. 32 વર્ષીય યુવકના અવસાનથી 2 વર્ષની નાની માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. એવું…

સ્વચ્છતા અને સેવા:ભારતીય રેલવેનું દેશભરમાં સ્વચ્છતા અભિયાન;

15 સપ્ટેમ્બર 2023થી 2 ઓક્ટોબર 2023 સુધી ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા પખવાડીયાના ભાગ તરીકે, ભારતીય રેલવે કેટલીય એક્ટિવિટીના માધ્યમથી એક સ્વચ્છ, અધિક સ્વચ્છ રેલવે સિસ્ટમની દિશામાં કામ કરી…

તમિલનાડુના ખેડૂત,મોંમા મરેલા ઉંદર રાખીને કર્ણાટક પાસે પાણી માંગી રહ્યા છે, કારણ જાણો;

તમિલનાડુના ખેડૂતોનું કહેવું છે કે જો કર્ણાટક કાવેરીનું પાણી નહીં છોડે તો જળ સંકટના કારણે ખેડૂતો ડાંગરની ખેતી કરી શકશે નહીં. કર્ણાટક તેમને જાણી જોઈને ગરીબી તરફ ધકેલ્યા છે. ખેડૂતોનું…

હૈદરાબાદમાં 10મા ધોરણના છોકરાએ કર્યો આપઘાત, અભ્યાસ સ્ટ્રેસને કારણે ભર્યુ પગલું;

રેશાંય આપઘાત કરતા પહેલા તેની માતાને એક ટેક્સ્ટ સંદેશ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તે અંગત કારણોસર પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યો છે. દીકરાનો આવો મેસેજ વાંચીને મા હાંફળી-ફાંફળી…

ખાલિસ્તાની-ગેંગસ્ટર્સ પર NIAની તવાઇ, દેશના 51 સ્થળોએ એકસાથે દરોડા NIA એલર્ટ મોડમાં;

પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં છુપાઈને બેઠેલા ગેંગસ્ટર્સનો સંબંધ ખાલિસ્તાની આતંકીઓ સાથે હોવાના પુરાવા મળ્યા છે. ખાલિસ્તાની આતંકીઓ દ્વારા જ ગેંગસ્ટર્સને હથિયાર મળતા રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેને…

ISROની નજર હવે સૌરમંડળથી બહારના ગ્રહો પર, શુક્ર ગ્રહના અભ્યાસ માટે મિશન મોકલવાની તૈયારી;

ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડમીના કાર્યક્રમમાં સોમનાથે કહ્યું કે અંતરિક્ષ એજન્સી શુક્ર ગ્રહના અભ્યાસ માટે મિશન મોકલવા અને અંતરિક્ષના જળવાયુ તથા પૃથ્વી પર તેના પ્રભાવનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહ મોકલવાની…

આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ, 4 દિવસમાં 20,34,322 ભક્તોએ શીશ નમાવ્યું, મંદિર ની આવક 1કરોડને પાર;

આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે. ભક્તોની ભારે ભીડને લઇ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર…

error: