Satya Tv News

Month: September 2023

રાજકોટમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, 2 યુવક અને 1 યુવતીનું હાર્ટએટેકથી થયું અવસાન ;

જેતપુરના લોકમેળામાં એક યુવતીનું હાર્ટ અટેકથી મોત થયું છે. બલળથ બારવાળા ગામની અંજનાબેન ભુપત ગોંડલીયા નામની 26 વર્ષીય યુવતીની તાજેતરમાં જ સગાઇ થઈ હતી. આ દરમિયાન તે જેતપુરના લોકમેળામાં સાસરીયા…

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 5 દિવસ પડી શકે વરસાદ;

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા છે.…

સૌરાષ્ટ્રમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો;

આજે વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા…

ગુજરાતમાં અમીછાંટણા વચ્ચે જન્મોત્સવની ઉજવણી, ડાકોરના ઠાકોરની લીલામાં લીન ભક્તો;

જરાતમાં વરસાદના અમીછાંટણા વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. જન્માષ્ટમીના તહેવારને લઈ રાત્રે 12 કલાકે તમામ મંદિરના કપાટ ભક્તો માટે ખોલી દેવાયા હતા. આ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં હજારો ભક્તોએ…

કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો. વૃષભ…

ભારતના ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે જાપાને મોકલ્યું ચંદ્ર મિશન, જાપાનનું ચંદ્ર મિશન સફળ રીતે લોન્ચ થયું;

જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) ISROની રાહે ચાલ્યું છે. જાપાને આજે વહેલી સવારે મૂન મિશન લોન્ચ કર્યું છે.જાપાનનો SLIM પ્રોજેક્ટ મૂન સ્નાઈપર તરીકે ઓળખાય છે. આમાં ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં…

અલ્હાબાદ હાઈકોર્ટે લીવ ઈનમાં રહેતા આંતરધર્મી કપલને સુરક્ષા પૂરી પાડી, લીવમાં રહેનાર સંતાનોનો ધર્મ અલગ હોય તો પણ માતાપિતા દખલ ન આપી શકે;

એક યુવાને અલ્હાબાદ કોર્ટનો સંપર્ક કરીને વિનંતી કરી હતી કે તેની માતા અને સંબંધીઓ તેના જીવનસાથી સાથેના તેના સંબંધોની વિરુદ્ધ છે. અરજદારે કહ્યું હતું કે તેનાથી તેના જીવનમાં મોટી તકલફ…

રાજ્યમાં અનેક ઠેકાણે વરસાદ થતા રાહત, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ;

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના વાંસદામાં 3.7 ઇંચ, પારડીમાં અને ધરમપુરમાં 3.4 ઇંચ વરસાદ, વલસાડમાં 3.2 ઇંચ, કપરાડામાં 3.1 ઇંચ, ખેરગામમાં…

14 ઓક્ટોબરે મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ,ભારત-પાક.મેચની ટિકિટનો ભાવ 56 લાખ રુપિયા;

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે પરંતુ તેને માટે બધી ટિકિટો વેચાઈ ગઈ છે. ભારત-પાક.મેચની ટિકિટનો ભાવ 56 લાખ રુપિયા છે તેમ…

ચંદ્રયાન-3:નાસાએ લેન્ડરની એક નવી તસવીર શેર કરી;

ભારતના ચંદ્રયાન-3 મિશનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ, ચંદ્રયાન-3એ તેનું કામ પુરુ કરી લીધું છે. હાલમાં ચંદ્રમા પર રાત છે અને લેન્ડર…

error: