Satya Tv News

Month: September 2023

ગુજરાતમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 3 લોકોના મોત, વેરાવળ લાટી ગામ, અમરેલી-સાવરકુંડલા રોડ, અને મહીસાગરના લુણાવાડામાં અકસ્માત;

વેરાવળના લાટી ગામે હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં પોલીસકર્મીનું ઘટનાસ્થળે મોત થયું છે. વિગતો મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI એ.કે.રાઠોડ બાઇક લઈને સુત્રાપાડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન…

‘એક દેશ, એક ચૂંટણી’ માટે કમિટીની રચના, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કમિટીના અધ્યક્ષ રહેશે;

કેન્દ્ર સરકારે ગઈકાલે જ 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર એક…

સૂર્ય મિશનના લોન્ચિંગનું આજથી શરુ થયું કાઉન્ટડાઉન, 2 સપ્ટેમ્બરે આદિત્ય એલ1 મિશન લોન્ચ ,આદિત્ય એલ1માં કયા કયા ઉપકરણ હશે.? જાણો;

આદિત્ય એલ1 મિશન આપણને સૂર્યના આ ખતરનાક પાસાઓને વધારે યોગ્ય રીતે સમજવામાં મદદ કરશે અને આપણને આ ખતરાથી બચવા માટે યોગ્ય રીતે વિકસિત કરવામાં સક્ષમ કરશે. સૂર્યના અભ્યાસથી આપણે સૂર્યના…

જુઓ રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધન લાભ, શુક્રવાર કેવો જશે જાણો;

આજનું પંચાંગ01 09 2023 શુક્રવારમાસ શ્રાવણપક્ષ કૃષ્ણતિથિ બીજનક્ષત્ર પૂર્વભાદ્રપદ બપોરે 2.54 પછી ઉત્તરભાદ્રપદયોગ ધૃતિ બપોરે 1.08 પછી શૂળકરણ તૈતિલ બપોરે 1.31 પછી ગરરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) સવારે 9.35 પછી મીન (દ.ચ.ઝ.થ.)…

error: