Satya Tv News

Month: October 2023

અરબી સમુદ્રમાં બની રહ્યું છે ચક્રવાતી તોફાન ,21 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાનની સંભાવના

ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર દબાણ વિસ્તારમાં ફેરવાઈ ગયો છે, જેનાથી 21 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાનની સંભાવના વધી છે.…

સુરતમાં માતાની નજર સામે જ પુત્ર ટેન્કર નીચે કચડાયો, શાળાએથી પરત વખતે કાળ આંબી ગયો

સુરત: નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. પલસાણા તાલુકાના ચલઠાણ ગામ પાસે આ અકસ્માતની ઘટના સામે આવી છે. મોપેડ પર જઈ રહેલા માતા પુત્રને અકસ્માત નડ્યો હતો. 5મા ધોરણમાં અભ્યાસ…

ડભોઇ નામાંકિત દયારામાં સ્કૂલ ખાતે નવરાત્રી પર્વ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે શાળા સંચાલક દ્વારા ગરબાનું આયોજન

ડભોઇ નામાંકિત દયારામાં સ્કૂલ ખાતે હાલ ચાલતા નવરાત્રી પર્વ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે શાળા સંચાલક દ્વારા સુંદર રીતે ગરબાનું આયોજન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ગરબામાં ભાગ લીધો…

લિયોની ઓપનિંગે ચાહકોના હોશ ઉડાડ્યા, કરી છપ્પરફાડ કમાણી

સિનેમાઘરોમાં પઠાણ બાદ જવાન અને જેલર જેવી ફિલ્મોની ઓપનિંગે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મોએ સિનેમાઘરોના સારા દિવસો જોવા મળી રહ્યા છે. ફિલ્મ માટે ચાહકોની આતુરતા જોવા…

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ સ્વચ્છતા હી સેવા 2023 અભિયાનના બેનર હેઠળ સ્વચ્છ…

ભરૂચ જિલ્લામાં નર્મદા નિગમ દ્વારા કેનાલોની મરામત નહીં કરતા પાણી વિના ખેડૂતોની હાલત દયની

પ્રધાન મંત્રીની ખેડૂતોની આવક બમણી કરવાના વિઝન ને ચકનાચૂર કરતા નર્મદા નિગમ ના અધિકારી ઉપરી અધિકારીની નિર્ણય શક્તિ નો અભાવ ખેડૂતોને પાયમાલ કરશે!!! ભરૂચ જિલ્લામાં ૭૦૦૦૦ હેકટરમાં ખેડુતો ખેતી કરી…

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર, અમેરિકાથી લઈને યુરોપ સુધી પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો ઉતર્યા રસ્તા પર;

બુધવારે વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં યહૂદી સંગઠનોના સભ્યો સહિત હજારો પ્રો-પેલેસ્ટિનિયન વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી હતી.પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવો…

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો;

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પુણેના એમસીએ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં કિંગ કોહલીએ 103 રન બનાવ્યા હતા. કોહલીએ 77 રન બનાવતાની સાથે…

વલસાડ નેશનલ હાઈવે પર ટાયર ફાટતાં લક્ઝરી બસમાં લાગી આગ, બસમાં સવાર 18 મુસાફરો હતા સવાર;

ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી બેલગામ જઈ રહી હતી. બસમાં 16 મુસાફરો સવાર હતા. જેમાં તમામ મુસાફરો આબાદ બચાવ કર્યો છે. બસના ચાલકના કહેવા પ્રમાણે બસનું ટાયર બ્લાસ્ટ થતા બસમાં આગ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોનો શુક્રવાર રહેશે અપશુકનિયાળ, અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે. આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…

error: