Satya Tv News

Month: January 2024

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ ત્રણ રાશિના જાતકોને આજે થઇ શકે છે આર્થિક નુકસાન જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે વૃષભ (બ.વ.ઉ.)સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી…

ઓસ્ટ્રેલિયા રજાઓ માણવા ફિલિપ આઇલેન્ડ ગયેલા પરિવાર ડૂબી જવાથી એક જ પરિવારના 4 ભારતીયના મોત;

આ ઘટના 24મી જાન્યુઆરીની છે. પોલીસે જણાવ્યું કે તેમને લગભગ 3.30 વાગ્યે ફિલિપ આઇલેન્ડ પર લોકોના ડૂબવાની માહિતી મળી હતી. માહિતી મળતા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ મહિલાઓ અને…

શ્રીરામ મંદિરમાં દાન કરવામાં ગુજરાતીઓ રહ્યા સૌથી આગળ, અંબાણી નહીં ટોપ-3માં આ ઉદ્યોગપતિના છે નામ;

સૌથી વધુ વ્યક્તિગત દાન કથાકાર મોરારિબાપુએ રૂપિયા 11.3 કરોડ આપ્યા છે. સુરતના હીરાના વેપારી દિલીપકુમાર લાખીએ રૂપિયા 68 કરોડની કિંમતના 101 કિલો સોનાનુ દાન કર્યુ છે. સુરતના હીરાના વેપારી ગોવિંદભાઈ…

PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે રાજસ્થાનના પ્રવાસે, રોડ શો કરશે અને રાજસ્થાનની ઐતિહાસિક ધરોહર જશે જોવા;

ફ્રાંસના રાષ્ટ્રપતિ જયપુરમાં લગભગ છ કલાક રોકાવાના છે. મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં પણ ભાગ લેશે. બંને નેતાઓ હોટલ તાજ રામબાગ પેલેસમાં ભારત-ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ભૌગોલિક…

તેલંગાણાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો ACBની મોટી કાર્યવાહી, સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ કરી રિકવર;

ACB અધિકારીઓએ બુધવારે તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના સેક્રેટરી અને મેટ્રો રેલના ઓફિસર એસ.બાલકૃષ્ણના પરિસર પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તેઓ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ટાઉન…

યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP લોકોને એક કરી અપીલ, જેમાં આ લોકોને અત્યારે અયોધ્યા ન આવવા વિનંતી કરવામાં આવી;

પ્રથમ દિવસે લગભગ 5-6 લાખ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. દરમિયાન ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.આ પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈને યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP…

જુઓ આજનું રાશિફળ: આજે આ રાશિના જાતકોને ફાયદો જ ફાયદો જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન મશીન વગેરેથી સંભાળવું. સારા શુભ સમાચાર મળશે. કરેલા રોકાણથી લાભ થશે. કામકાજમાં ફાયદો થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી…

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી પરત ખેંચી લેવાઈ

નર્મદા : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન મળવા છતાં જેલ બહાર નહીં આવવાની જાહેરાત બાદ મામલાને લઈ વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી ચૈતર વસાવાના પત્ની શકુંતલા…

વાલિયા : શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ ખાતે સાડી એંડ સુત ડેની ઉજવણી

જાન્યુઆરીમાં વિવિધ કોલેજોમાં વિવિધ ડેની ઉજવણીશ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ ખાતે સાડી એંડ સુત ડેવિદ્યાર્થિનીઑ-વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ વાલિયાની શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ ખાતે સાડી એંડ સુત ડેની ઉજવણી…

રાજકોટમાં નિસંતાન કપલના આપઘાતનો કિસ્સો, દીકરીના આપઘાત બાદ સસરાએ જમાઈ પાસેથી માગ્યા 10 લાખ;

રાજકોટના યુવરાજનગરમાં રહેતા યુવાન અનિલ ડાભીએ આજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા અનિલે એક વીડિયો પણ બનાવ્યો હતો અને આપઘાતનું કારણ પણ આપ્યું હતું. દીકરીના આપઘાત બાદ…

error: