Satya Tv News

Month: February 2025

વિક્કી કૌશલની ‘છાવા’ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કરી કમાણી, કર્યુ છપ્પરફાડ કલેક્શન;

મરાઠા નાયક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ‘છાવા’ એ દર્શકો પર જાદુ કર્યો છે. આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી જ તોફાન મચાવી શકી નથી. આ ફિલ્મને દર્શકો તરફથી એટલો…

રાજકોટમાં સોશિયલ મીડિયામાં ‘તોફાની રાધા’ના નામે ઓળખાતી યુવતીએ કરી આત્મહત્યા;

ઈન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી તોફાની રાધાએ રાજકોટમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત….રીલ્સની દુનિયા યુવાવર્ગને બગાડી રહી છે. સોશિયલ મીડિયા પર સ્ટાર બનીને ફરતા પર્સનલ લાઈફમાં ડિપ્રેશન અને ટેન્શનમાં હોય તેવા અસંખ્ય…

રાજકોટમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં આયોજકો ફરાર, રાજકોટ પોલીસે 28 યુગલોના કરાવ્યા લગ્ન;

રાજકોટના રેલ નગર વિસ્તારમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. 28 યુવતીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. ત્યારે સમૂહલગ્નના સ્થળે આયોજકો હાજર ન થતા હંગામો સર્જાયો હતો. લગ્ન કરવા પહોંચેલા પરિવાર…

સુરતમાં પ્રેમમાં દગો મળતા આપઘાત, પ્રેમીએ સગાઇનો ઇન્કાર કરતા તરુણીએ ગટગટાવી ઝેરી દવા;

પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ મૂળ ભાવનગરના ગારીયાધાર ના વતની અને હાલમાં કાપોદ્રામાં નાના વરાછા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય તરુણી ગુરુવારે સવારે બાથરૃમમાં ન્હાવા માટે ગઇ હતી. બાદમાં તે ઘઉંમાં…

કેનેડામાં મૂળ નવસારીના રહેવાસી ગુજરાતીનું શંકાસ્પદ મોત, કારમાંથી મળ્યો મૃતદેહ;

કેનેડાના મોન્ટેરિયલ ખાતે રહેતા અને મૂળ ગુજરાતનાં આધેડ નરેન્દ્રભાઈનું મૃત્યુ નિપજ્યું છે. નવસારીના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો છે. કારનો ફેન ચાલુ હતો અને કાર બરફથી ઢંકાયેલી હતી.…

ગોંડલના રિનોવેશન દરમિયાન બે માળનું મકાન થયું ધરાશાયી, પરિવારનાં 3 દટાયાં પત્નીનું મોત, પતિ અને માતા ઈજાગ્રસ્ત;

ગોંડલના સહજાનંદ નગર ગરબી ચોક પાસે આજે સવારે 7 વાગ્યે રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં પતિ-પત્ની અને વૃદ્ઘ માતા દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ…

ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, હાજરી અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય, કર્મચારીઓની લાલિયાવાડી નહીં ચાલે;

સરકારી કર્મચારીઓની હાજરીને લઈ સામાન્ય વહીવટ વિભાગે મહત્વનો આદેશ કર્યો છે. ગુલ્લીબાજ કર્મીઓને લઈ આકરા પગલા લેવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10 :40 સુધી ઓફિસ…

રામલીલા મેદાનમાં BJPનું શક્તિ પ્રદર્શન, રેખા ગુપ્તાએ દિલ્હીના CM પદના લીધા શપથ સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે;

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલીલા મેદાન પહોંચ્યા છે. રેખા ગુપ્તા સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે. આમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ…

રાજકોટમાં ફાટક પાસે દુ:ખદ ઘટના, ટ્રેનની અડફેટે આવતા બેના મોત, મોબાઈલ હેન્ડ્સફ્રીએ લીધો જીવ;

રાજકોટના માલધારી ફાટક પાસે દુ:ખદ ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે આવતા બેના મોત નિપજ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે બાબુ હરીન્દ્ર નામનો 12 વર્ષનો સગીર કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવીને ફાટકને…

સુરતમાં સરસ્વતી સ્કૂલ માં લાગી આગ, લાઈબ્રેરી રૂમ માં એસી ચાલુ કરતા ધડાકા સાથે લાગી આગ;

સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે 9.21 કલાકે લાઇબ્રેરીમાં એસી મા બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતા આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ…

error: