આહવા:કેસ નહીં કરવા બાબતે માતા પિતાને ધમકી આપી:જુનિયર કેજીના છાત્રને પરીક્ષામાં ધીમુ લખતા શિક્ષિકાએ માર માર્યો
આહવામાં આવેલ એક અંગ્રેજી માધ્યમમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતા માસૂમ બાળકને શિક્ષિકા દ્વારા ઢોર માર મરાતા શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં આવેલી દીપદર્શન ઈંગ્લીશ…