કુમળી વયે કાળા કામથી શર્મશાર ગુજરાત, કાનૂન ક્યાં છે? કુમળી વયના બાળકો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું ,જુઓ સમગ્ર મામલો શું છે;
કુમળી વયના બાળકો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે, પરેશાન કરવા પૂંઠમાં લાકડી ભરાવે ત્યારે આવી ઘટના ગરવી ગુજરાતના લલાટે કાળી ટીલી સમાન છે.આ વાત ધંધુકા જિલ્લાના પચ્છમ ગામના સરસ્વતી બક્ષીપંચ કુમાર…