વાગરા : અખાત્રીજ ના શુભ દિવસે કડોદરા ગામે સમૂહ જવાળાનો પ્રારંભ કરવામાં આવ્યો
વાગરા તાલુકાના કડોદરા ગામે સમૂહ જવાળાનો પ્રારંભ પાંચ દિવસ માતાજીની પૂજા અર્ચના કરી ગ્રહશાંતિ કરે છે વેરાઈ માતાજીના મંદિરે શ્રદ્ધાંરુંઓ પોતાની બાધા પૂર્ણ કરે છે વાગરા તાલુકાના કડોદરા ગામે સમૂહ…