IMCના વડા મૌલાના તૌકીર રઝા ખાને સરકાર પર કર્યા આકરા પ્રહાર, ‘બાબરી ગઈ પણ જ્ઞાનવાપીને શહીદ નહીં થવા દઈએ’
તૌકીર રઝાએ કહ્યું કે બાબરી મસ્જિદ શહીદ થઈ ગઈ છે પરંતુ તે જ્ઞાનવાપીને શહીદ થવા દેશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદ સાથે જે અન્યાય થયો હતો તે જ…