Satya Tv News

Tag: AMERICA

ભારત પછી ચોખા એક્સપોર્ટ પર UAE એ પણ નિયમ લાગુ કર્યા

ભારત સરકારે ગયા અઠવાડિયે જ દેશમાંથી બિન-બાસમતી સફેદ ચોખા અને તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેનું કારણ સ્થાનિક બજારમાં ચોખાના ભાવ પર નિયંત્રણ જાળવી રાખવાનું છે. દેશમાં તાજેતરના…

અમેરિકાએ હુમલો કરીને ઈસ્લામિક સ્ટેટના અલ-મુહાજિરને મારી નાખ્યો

અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, આ હુમલો MQ-9S ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. આ પહેલા ફેબ્રુઆરી 2022માં અમેરિકાએ અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરેશીની હત્યા કરી હતી. તેમણે 2019માં સંસ્થાનો હવાલો સંભાળ્યો હતો.…

ચીનની અવળચંડાઈ સામે ભારતને ખુલ્લેઆમ સમર્થન આપવા સામે આવ્યું અમેરિકા, ડ્રેગનને લાગ્યો મોટો આંચકો

અમેરિકાની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નવા નામ જાહેર કર્યા છે. ચીન આ વિસ્તારને દક્ષિણ તિબેટના ભાગ તરીકે દાવો…

બરફના તોફાનથી અમેરિકામાં અફરાતફરી! થંભી ગયા વિમાનો, શરૂ થયું મોતનું તાંડવ

સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે જજુમી રહ્યું છે. એવામાં આ મહસત્તા કહેવાતું અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. હાલ અમેરિકામાં અફરાંતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અફરાંતફરીનું કારણ…

ફેડરલ રિઝર્વના પૂર્વ ચેરમેન સહિત 3 અમેરિકનોને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત

નોબેલ પ્રાઈઝમાં આજે અર્થશાસ્ત્ર ક્ષેત્રે અમેરિકાના દિગ્ગજ અર્થશાસ્ત્રીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે. 2022ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે સોમવારે ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ અધ્યક્ષ સહિત ત્રણ યુએસ અર્થશાસ્ત્રીઓની પસંદગી કરવામાં આવી…

અમેરિકામાં હત્યાનો સિલસિલો યથાવત્ : ચાકુથી હુમલામાં બે લોકોનાં મોત, છ ઘાયલ

હુમલાખોર શેફે પોતાની સાથે ફોટો પડાવવાનો ઇનકાર કરનાર શો ગર્લ્સ પર ચાકુથી હુમલો કર્યો અમેરિકાના લાસ વેગાસમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મોટા…

અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડનનો ગાંજાને લઈને મોટો નિર્ણય:ગાંજો પીવા અથવા રાખવાના આરોપસર દેશની ફેડરલ જેલોમાં બંધ તમામને મુક્ત કરાશે

ગાંજો પીવા અથવા રાખવાના આરોપસર દેશની જેલમાં બંધ તમામ લોકોને મુક્ત કરાશે તેવો નિર્ણય રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે આ અંગે એક વીડિયો સંદેશ પણ જારી કર્યો…

યુક્રેનની ફરી મદદ કરશે અમેરિકા : મીડિયમ રેન્જ રોકેટ સિસ્ટમ પૂરી પાડશે

યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રશિયાના હુમલા ચાલુ રહ્યા છે તેવામાં અમેરિકાના પ્રમુખ જો બાઇડને જાહેર કર્યું છે કે, અમેરિકા યુક્રેનની મદદ માટે વધુ પ્રબળ રૉકેટ સિસ્ટમ મોકલશે. અહેવાલો જણાવે છે કે…

અમેરિકા : ગોળીબારની ધમકી આપનારા ધો.૫ના વિદ્યાર્થીની ધરપકડ: ટેક્સાસલી ઘટના પછી પોલીસ આ પ્રકારની ધમકીઓને ગંભીરતાથી લઇ રહી

બીજા વિદ્યાર્થીને મેસેજ કરી શાળામાં ગોળીબારની ધમકી આપી ટેક્સાસની ઘટના પછી પોલીસ આવા પ્રકારની ધમકીઓને ગંભીરતાથી લઇ રહી છે અમેરિકાના ફલોરિડામાં પાંચમાં ધોરણના એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે કારણકે…

રશિયાએ ડોલરમાં પેમેન્ટસ અટકાવી દેતા ભારતની સરકારી ઓઈલ કંપનીઓના રશિયામાં 1000 કરોડ ફસાયા

ભારતની સરકારી ઓઈલ કંપનીઓના જુથ દ્વારા રશિયાના બે તેલ ક્ષેત્રોમાં કરાયેલા પાંચ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટસ પર રૂપિયા ૧૦૦૦ કરોડના ડિવિડન્ડસની થયેલી આવક રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અટકી પડી છે. યુદ્ધને કારણે…

error: