અંકલેશ્વર : GIDCની કેમાતુર અને કેમી ફાઇબર કંપનીમાં આગ લાગતા બંનેય કંપનીને મોટું નુક્શાન
કેમતુરમાં લાગેલી આગે બાજુમાં આવેલી કેમી ફાઇબરને ચપેટમાં લીધી હતી. અંકલેશ્વર GIDCમાં આવેલી કેમાતુર કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગના કારણે બાજુમાં આવેલી ફાઇબરને કંપનીને પણ ચપેટમાં લીધી…