Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને પાલિકા તંત્ર દ્વારા અસરગ્રત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને પાલિકા તંત્ર દ્વારા અસરગ્રત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં ગતરોજ અવિરત વરસાદ વરસતા શહેરના કેટલાક વિસ્તારો અને સોસાયટી એરિયામાં વરસાદી પાણી ફરી વળતાં…

ગુજરાતના આ 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં હાલ એક ઓફ શોર ટર્ફ અને શિઅર ઝોન એક્ટિવ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 28 જુલાઇ સુધી સમગ્ર…

અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ પર લુંટનો બનાવ

અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ પર લુંટનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ચાર લૂંટારોએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી રૂપિયા 1.91 લાખના સામાનની લૂંટ કરી ફરાર થઈ ગયા…

અંકલેશ્વર સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો ખાઈ રહી છે. ધૂળ

અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ અને જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. ભરુચ જીલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા…

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી.…

ભરૂચની નર્મદા કોલેજ કેમ્પસ સંપૂર્ણ ગ્રીન સંકુલ બન્યું. : પર્યાવરણની સુરક્ષા માટેનો આવકારદાયક કદમ

વોટર હાર્વેસ્ટિંગ , સોલાર વીજળી, વર્મી કોમ્પોસ્ટ, ઈ વેસ્ટ, બાયો વેસ્ટ જેવી સુંદર પર્યાવરણ જતન ની સુવિધાઓ ધરાવતું જિલ્લા નું પ્રથમ શૈક્ષિણક સંકુલ બન્યું. નર્મદા એજ્યુકેશન કેમ્પસ દ્વારા ચાલતા નર્મદા…

આજે સવારના 6થી 8 વાગ્યામાં ગુજરાતના 16 તાલુકાઓમાં વરસાદ જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો વરસાદ;

સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.સુરત જિલ્લામાં હાંસોટ, કામરેજ, ઓલપાડ, ચોર્યાસી, ઉમરગામમાં વરસાદ વરસ્યો, સુરત સિવાય દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર, ઝગડિયામાં પણ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા…

અંકલેશ્વર : ST ડેપોમાં બસ ઉભી રાખવા મુદ્દે બબાલ, ડ્રાઈવર પર હાથ ચાલાકી, 3 વિધાર્થી સામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વર એસટી ડેપોના પ્લેટ ફોર્મ નંબર-8 ઉપર બસ પાર્ક કરતાં ડ્રાઈવરને અપશબ્દો ઉચ્ચારી ત્રણ વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી માર માર્યો હતો વડોદરાની કપુરાઈ ચોકડી પાસે આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા અશ્વિન નારણ…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

ગત તારીખ-22મી જુનના રોજ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં સાંજના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ બારી વાટે ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા 15…

વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસમાર પર ભાજપનો ધ્વજ ખાડામાં લગાવી વિરોધ નોંધાવ્યો

વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસમાર બનતા કોઈક ઇસમે ભાજપનો ધ્વજ ખાડામાં લગાવી વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ જિલ્લામાં ભાજપનો વિકાસ ચોમાસાની સિઝન શરૂ થતાં જ ધોવાઈ ગયો હોવાની બુમરાણ ઉઠી છે.ત્યારે વાલીયાથી અંકલેશ્વરને…

error: