Satya Tv News

Tag: BANASKANTHA

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન, 4 કલાકમાં​​​​​​​ 24.39% મતદાન;

વહેલી સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાર કલાકમાં 24.39% વોટિંગ થયું છે. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી છે. અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે,…

હિંમતનગર શહેરમાં દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાંતો સ્થાનિકો દીપડાના આતંકથી પરેશાન છે, ત્યાં હવે છેલ્લા એક સપ્તાહથી હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફફડાટ વ્યાપ્યો છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી…

વાવમાં મહિલાઓની છેડતી કરનારા યુવકોને ઘાઘરો-ચોળી અને જૂતાનો હાર પહેરાવાયો.

બનાસકાંઠાનાં વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. જોકે આ યુવકોએ તે બાદ બદમાશી કરી, મહિલાઓનાં ફોટા પોતાના મોબાઈલમાં પાડવાનું શરૂ કરતાં આ ગામ લોકોની ધ્યાને આવ્યું હતું.…

છાપી: પશુઓ ભરેલ ટ્રક કાર સાથે ટકરાઈને પલટી ગઈ, 19 પશુનાં મોત

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુર-મહેસાણા હાઇવે ઉપર વહેલી સવારે પશુઓ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 પશુઓના મોત થયા હતા. જ્યારે…

બનાસકાંઠા : ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ ઘુસાડવાના મોટા કાવતરા પર પોલીસ ત્રાટકી, દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું

રાજ્યમાં દારૂબાંધી સામે અનેક વખત પોલીસ પર સવાલો ઉઠયા છે. ત્યારે દારૂબંધીને લઈ રાજ્યમાં પોલીસ તંત્ર એક્શનમોડ પર જોવા મળ્યું છે. આ દરમિયાન બનાસકાંઠા પોલીસને મોટી સફળતા હાથ આવી છે.…

બનાસકાંઠામાં જળ આંદોલન : પાણી વગર મુશ્કેલી ભોગવી રહેલા ખેડૂતોએ સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી છતાં કોઈ જ પરિણામ ન આવ્યું

125 ગામના ખેડૂતોની 30 વર્ષથી પાણી માટે એક જ માંગ, હિન્દુઓએ પ્રાર્થના કરી, તો મુસ્લિમોએ દુઆ કરી બનાસકાંઠાના વડગામમાં આવેલ કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી ભરવા માટેની માંગને લઈને…

error: