Satya Tv News

Tag: BANASKATHA NEWS

બનાસકાંઠા માં પૂરપાટ ઝડપે આવતી કારે પૌત્ર-દાદાને ફૂટબોલની જેમ ફંગોળ્યા, બંનેના મોત

અમીરગઢ રામજીયાણી પાટીયા પાસે નેશનલ હાઇવે પર એક પૂરપાટ આવતી કારે પૌત્ર અને દાદાને ઉડાવી દીધા છે. જે બાદ રામજાણીના દાદા અને પૌત્રને ગાડીએ અડફેટે લેતા બંનેના મોત નીપજ્યા છે.…

બનાસકાંઠામાં ટ્રેક્ટર ખરીદી આપવાના નામે 42 ખેડૂતો સાથે કરી છેતરપિંડી પોલીસ સકંજામાં આવ્યો આરોપી

બનાસકાંઠાના દાંતા તાલુકાના 42 ખેડૂતો સાથે ટ્રેક્ટરની ખરીદી (Tractor Purchase Fraud) કરી આપવાના નામે એક વ્યક્તિએ છેતરપિંડી આચરી હતી. આ આરોપી હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે ખેડૂતો સાથે…

ખેડૂત ન્યાય યાત્રામાં હવે રાષ્ટ્રીય કિશાન નેતા રાકેશ ટીકેત જોડાશે

દીયોદરથી નીકળેલી ખેડૂત ન્યાય પદયાત્રાનો (Khedut nyay padyatra) આજે ચોથો દિવસ છે. ઉનાવાથી યાત્રાની ગાંધીનગર તરફ આગેકૂચ થઇ છે. ત્યારે બનાસકાંઠામાં ખેડૂત ન્યાય યાત્રામાં હવે રાકેશ ટીકેતની (Rakesh Tikait) એન્ટ્રી…

બનાસકાંઠા:ભાભરમાં બાઈક સવારના ગળામાં આખલાનું શિંગડું ઘુસી જતા થયું મોત

ભાભરમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતો 38 વર્ષનો નરશીભાઈ ઠાકોર નામનો યુવક મંગળવારે સાંજે પોતાના ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન રાધે સ્કૂલ નજીક રસ્તામાં આંખલો અથડાયો હતો. જેમાં આંખલાનું શિંગડું યુવકના…

દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પટમાં પહોંચ્યું એ જોવા માટે રોડ પર તિરાડો હોવા છતાં લોકોના ટોળા એકઠા

બનાસકાંઠા:ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં નદી-નાળા છલકાયા છે. દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પટમાં પહોંચ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે બનાસકાંઠાની બનાસ નદી પણ બે કાંઠે વહી રહી…

ભંગાર વીણવાના બહાને આંટાફેરા કરી ચોરીને અંજામ આપતી મહિલા ઝડપાઇ

રાજ્યના વિવિધ નગરમાં ભંગાર વીણવાના બહાને આંટાફેરા કરી ચોરીની ઘટનાને અંજામ આપતી મૂળ બનાસકાંઠાના શિરવડા ગામની અને હાલે રાધનપુર રહેતી ૩૦ વર્ષીય ટીના ઉર્ફે ટીની નામધારી મહિલા તસ્કરને લાકડીયા પોલીસે…

દિવ્યાંગ બાળકોની અનોખી કળા, રાખડીઓ બનાવી

બનાસકાંઠાના ડીસા ખાતે અંધજન મંડળ સંચાલિત ખુશીઓનું સરનામું તરીકે જાણીતું દિવ્યાંગ ભવન આવેલું છે. આ સેન્ટરમાં 60થી વધુ બાળકો અલગ અલગ વોકેશનલ તાલીમ મેળવી રહ્યા છે. બનાસકાંઠામાં વિવિધ વોકેશનલ તાલીમ…

error: