Satya Tv News

Tag: BARDOLI

બારડોલી : ખેડૂતોને રીંગણનાં પોષણક્ષમ ભાવો ન મળતા મફતમાં લ્હાણીનો વિડીયો વાયરલ

બારડોલી 800 કિલો જેટલા રીગણ ફેંકવાનો વિડિઓ વાયરલખેડૂતોને રીંગણનાં પોષણક્ષમ ભાવો ન મળતા મફતમાં લ્હાણીનો વિડીયો વાયરલતેઓની લડતમાં બારડોલી વિભાગ ગૌ સેવા સમિતિ જોડાઈ બારડોલીનાં માર્કેટ બજારમાં ખેડૂતોને રીંગણનાં પોષણક્ષમ…

બારડોલી : ઉતારા ગામે દીપડાએ કુતરાના બચ્ચાંનો શિકાર કર્યો

બારડોલી તાલુકાના ઉતારા ગામે મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં દીપડાએ કુતરાના બચ્ચાનો શિકાર કર્યો હતો. સ્થળ પર સવારે જોતા દીપડાના પગ માર્ક જોવા મળી આવ્યા હતા. જેને લઈ ગ્રામજનોમાં ભયના માહોલ…

બારડોલી : 2 બાળકો વેવબોર્ડ પર વડનગરથી દિલ્હી સુધી 950 કિ.મીનું અંતર 10 દિવસમાં ખેડશે

17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મુલાકાત કરશે બારડોલી નગરના બે બાળકો વેવબોર્ડ પર દિલ્હી જવા નીકળ્યા છે. દિલ્હી ખાતે પહોંચી 17મીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળનાર…

બારડોલી : ઓનલાઇન હનીટ્રેપ:વેપારી અને રિક્ષાચાલક મળી વધુ 2 ઓનલાઇન હનીટ્રેપમાં ફસાયા

બારડોલીનગરમાં અગાઉ અનેક લોકોના બીભત્સ વીડિયો વાઇરલ થયા હતા,ઓનલાઇન યુવતીનું મોઢું બતાવી પુરૂષોને નગ્ન હાલતમાં વીડિયો વાઇરલ કરવાની ઘટનામાં ઘણા નામી લોકો ભોગ બન્યા હતા. તાજેતરમાં ફરી શાકભાજી માર્કેટમાં શાકભાજી…

બારડોલી :10 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચમાં યુવકે 60 હજાર ગુમાવ્યા

બારડોલીના બાબેન ગામે રહેતા યુવકને ઉમરાખ ગામના ઇસમે 10 દિવસમાં રૂપિયા ડબલ થતાં હોવાની લાલચે હેલ્પ તું અધર્સ નામની વેબસાઇટ પર ઓનલાઈન આઈડી ખોલાવી 1.60 લાખનું રોકાણ કર્યું હતું જેમાં…

ઉમરપાડા : ચંદ્રપાડા ગામની ઘટના : તું ડાકણ છે, કહી જેઠનો વહુ પર હુમલો : હુમલો કરનારા 2 સામે ઉમરપાડા પોલીસમાં ફરિયાદ

ઉમરપાડા તાલુકાનાં ચંદ્રપાડા ગામે રહેતી મહિલા રસોઈ બનાવવા માટે લાકડા લેવા માટે બહાર ગઈ, અને મહિલાના જેઠે તું ડાકણ છે, તારા લીધેજ અમારો પરિવાર બીમાર રહે છે. એમ જણાવી મહિલા…

બારડોલી : માતા પિતા પાસે જમીનમાં હિસ્સો માંગી બોલાચાલી કરી યુવકે ઝેર પીધું

મોતા ગામના બેરોજગાર યુવક નશાના રવાડે ચઢ્યો હતો. નશાની હાલતમાં માતા પિતા પાસે જમીનમાં હિસ્સો માંગવા બાબતે બોલાચાલી કરી આવેશમાં આવી નશાની હાલતમાં ઘરમાં રાખેલ ઘાસ ચારો મારવાની ઝેરી દવા…

error: