Satya Tv News

Tag: BHAVNAGAR NEWS

ભાવનગર: બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, ડમ્પર પાછળ ઘૂસતાં જ અડધી બસ ચિરાઈ ગઈ, 6ના મોત;

ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઇવરે રોડની સાઇડમાં કર્યું હતું, આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા 6…

ભાવનગરમાં 4 વર્ષની માસુમ બાળા હવસખોરનો બની શિકાર, નરાધમે 4 વર્ષની માસુમ ફૂલ જેવી બાળકીને પીંખી નાંખી;

ભાવનગરના ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતા મહેશ ઉર્ફે અશ્વીન વિનુભાઈ મકવાણા (ઉ.વ.20)એ ગત તા. 20-11-2017ના રોજ ચાર વર્ષિય માસુમ બાળાની એકલતાનો લાભ લઈ ચોકલેટ અપાવવાના બ્હાને પોતાના ઘરે લઈ જઈ…

રાજકીય આગેવાનો (નેતાઓ) દીવમાં રંગરેલિયા મહેફિલ મનાવતા રંગે હાથ ઝડપાયા;

ભાવનગર જિલ્લાના મહુવાના રાજકીય આગેવાનો દીવમાં રંગરેલિયા મહેફિલ મનાવતા રંગે હાથ ઝડપાતા ગુજરાતના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ઘ ટ્યૂલીપ હોટલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની…

ભાવનગર ખાતે વગર પરવાનગીએ વિવિધ કોસ્મેટીક સાબુ બનાવતી ફેક્ટરી ઝડપાઇ;

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર કોશિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કોસ્મેટીકના કોઇપણ લાયસન્સ વગર ભ્રામક અને લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો પર…

સોશિયલ મીડિયા પર જાહેરત જોઈને ભાવનગરના વેપારીઓ લાલચમાં રાજસ્થાન પહોંચ્યા ત્યાં તેમનું કરાયું અપહરણ;

વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર અવારનવાર સતત લોભામણી જાહેરાતો આવતી રહેતી હોય છે, આ જાહેરાતોમાં સંખ્યાબંધ લોકો ફસાય છે તો ઘણી વખત આવી ભ્રામક જાહેરાતોથી લૂંટાઈ પણ જતા હોય છે. ત્યારે…

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન;

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું નિધન થયું. સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા. કોઈ…

ભાવનગરની માહી ડેરીના દૂધના સેમ્પલ ફેલ,આ જાણીતી ડેરીનું દૂધ પીતા હોય તો સાવધાન;

ભાવનગરમાં લોકોને દૂધ પુરૂ પાડતી માહી ડેરીનાં દૂધનાં સેમ્પલ ફેલ થતા હાલ સમગ્ર મુદ્દો ભાવનગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ત્યારે ભાવનગરની માહી ડેરીમાંથી સિનિયર ફ્રુડ અધિકારી દ્વારા લેવામાં આવેલ…

ભાવનગરમાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ, 22 હજાર વિદ્યાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડાં;

ભાવનગરમાં 22 હજાર જેટલા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા મધ્યાહન ભોજન બનાવવા માટે વપરાતા…

ભાવનગર થી સુરત જઈ રહેલી મુસાફરો ભરેલી લક્ઝરી બસ પલટી

ભાવનગર શહેરમાં ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ પલટી જતાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતની આ ઘટના ઉમરાળાના પરવાળા ગામ પાસે બની…

ભાવનગરના શિહોરમાં બંદૂકની અણીએ અંદાજે રૂ.1 કરોડની લૂંટ

ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ, હીરા સહિત રૂ. 1 કરોડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે.…

error: