Satya Tv News

Tag: BHAVNAGAR

નેશનલ ગેમ્સ 2022 : માત્ર 10 વર્ષના શૌર્યજીતની આખા દેશમાં ચર્ચા

ગુજરાતમાં પ્રથમ વખત નેશનલ ગેમ્સ 2022નું આયોજન થઇ રહ્યું છે. ગુજરાતના છ શહેરો-અમદાવાદ,ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સ 12 ઓક્ટોબર સુધી ચાલવાની છે.…

સુરતમાં હજીરા-ઘોઘા રો-રો ફેરી સમયસર ન ઊપડતાં 1 હજાર લોકો 4 કલાક સુધી અટવાયા,આક્રોશ સાથે કહ્યું: ‘રો-રો ખરેખર રડાવવાની જ સર્વિસ છે’

રો-રો ખરેખર રડાવવાની જ સર્વિસ છે:મુસાફરનો આક્રોશનાનાં નાનાં બાળકો પણ વહેલી સવારથી સાથે હોવાથી હેરાન-પરેશન થઈ ગયાંહજીરા રો-રો ફેરી સ્ટેશને મુસાફરોનો રોષમુસાફરોએ રો-રો ફેરી સર્વિસ સામે હાય હાયના નારા લગાવ્યાસવારે…

ભાવનગર : નવરાત્રિને લય બજારોમાં ભારે ભીડ, માઇભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

સોમવારથી માતાજીની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ ફરી મુકત પણે જાહેરમાં માતાજીની આરાધના કરવા તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવવનો અવસર આવ્યો હોય…

ભાવનગર : વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ,PGVCLની બેદરકારીને કારણે દુર્ઘટના થયાના આક્ષેપ

ભાવનગરમાં PGVCLની બેદરકારીને લઈને માતા અને દિકરો મોતના મુખમાં ધકેલાતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું. ભરતનગર નજીકના યોગેશ્વર સોસાયટીની…

ભાવનગર : SBIના નિવૃત બ્રાંચ મેનેજરના ખાતામાંથી ઓનલાઈન 2 લાખ ઉપાડી કરાય છેતરપીંડી

ભાવનગર શહેરના શ્રીનાથજીનગરમાં રહેતા એસબીઆઈના નિવૃત બ્રાંચ મેનેજરને અજાણી મહીલા સહીત ત્રણે જૂદા જૂદા સમયે અલગ અલગ નંબર પરથી ફોન કરી તમને ક્રેડીટ કાર્ડ તરફથી વિમો, મેડીક્લેમ પોલીસી અને હોલી…

ભાવનગર : આઠ મહિના પહેલાં લગ્ન કરનાર પરિણીતાનું પતિએ ગળું દબાવ્યુ

સાસરિયાઓએ પણ દહેજ બાબતે માનસિક ત્રાસ આપ્યો ભાવનગરના ચિત્રા વિસ્તારમાં સાસરૂ ધરાવતી પરિણીતાના લગ્ન આઠ મહિના અગાઉ થયા હતા. પરિણીતાને દહેજ બાબતે સાસરિયા અને પતિ અવાર નવાર ત્રાસ આપતા હતા.…

પત્ની રીસામણે પિયરે જતા સીમાડાના રત્નકલાકારનો ઝેરી દવા પી આપઘાત

પત્ની પિયરમાં રીસામણે જતી રહેતા સીમાડામાં રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કર્યો. તો લગ્ન ન થતા હોવાથી અમરોલીમાં યુવાને ફાંસો ખાધો હતો. માતા-પિતાએ વ્યસન બાબતે ઠપકો આપતા સચીનમાં ખેતરમાં ઝાડ…

રાજકોટમાં માસુમ બાળકનો વીડિયો વાયરલ “મને ઘરે જ આવડે ટ્યુશનમાં ન આવડે”

રાજકોટમાં એક બાળકનો ક્યૂટ વિડિઓ વાયરલ થયો છે.વીડિયોમા બાળક રડતા રડતા કહે છે કે મને ટ્યુશનમાં કાયજ ના આવડે મને ઘરે જ આવડે ટીચર બાળકને પૂછે છે તારે સુ બોલવું…

error: