ભાજપી સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ
એસબીઆઈની ભરતીમાં ગેરરિતીનોઆક્ષેપ કરતો કેન્દ્રીય નાણામંત્રીને લખ્યો પત્ર એસબીઆઈની અમદાવાદ સર્કલનીભરતીમા ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આક્ષેપ ફાયર બ્રાન્ડ ભાજપાના વરિષ્ઠ નેતા અને ગુજરાત ભાજપનાં સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વધુ એક…