Satya Tv News

Tag: BJP

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપ સરકારની ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટ બેઠક

ગુજરાતમાં 14 મી વિધાનસભાની મુદ્દત પુરી થવા આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપ સરકારની ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટ મળશે. આ બેઠકમાં અતિવૃષ્ટીથી પાક નુકશાન સામે ખેડૂતોને…

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથના ઉમેદવારની તરફેણમાં ભાજપ ચૂંટણી નહીં લડે

મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુળેએ આ જાહેરાત…

કેજરીવાલ આવતી કાલે ફરી આવશે ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી…

નવી દિલ્હી બીજેપીના સાંસદ માટે બે પત્નીઓએ રાખ્યું કડવા ચોથનું સાથે વ્રત

એક પત્ની રાજકુમારી ટીચર છે, જ્યારે બીજી પત્ની મીનાક્ષી ગેસ એજન્સીની માલિક છેઅર્જુનલાલ મીણા રાજસ્થાનના ભાજપના 25 સાંસદોમાં સામેલ હતા2014ની સામાન્ય ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા કડવા ચોથનો તહેવાર દેશભરમાં…

હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર : 12 નવેમ્બરે મતદાન : 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

ઈલેક્શન કમિશનરે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દીધી છે. આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કતામાં મતદાન કરવામાં આવશે. 12 નવેમ્બરે મતદાન કરવામાં…

અલ્પેશ કથીરિયાએ ભાજપને કરી સીધી ટકોર:બે મુદ્દાનો હલ લાવવા માંગ

વિધાનસભાની ચુંટણીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે એમ છે.ત્યારે હવે રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા કામે લાગી છે. જે અંતર્ગત સુરતમાં ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવવા ભાજપ દ્વારા કવાયત હાથ ધરાઈ હોવાનું…

આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ:ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાતની અટકળો વચ્ચે ચૂંટણી પંચ આજે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ કોન્ફરન્સમાં ગુજરાત…

ઉત્તર પ્રદેશ : મુઝફ્ફરનગર કવાલ કાંડ: બીજેપી MLA સહિત 12 લોકોને 2-2 વર્ષની જેલની સજા

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટે મંગળવારે 2013ના રમખાણો પહેલા બનેલા કવાલ કાંડ સાથે સંબંધિત એક કેસમાં ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈની સહિત 12 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલ…

BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે:ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે છે. જે.પી.નડ્ડાની હાજરીમાં ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ. વિવિધ વિધાનસભા બેઠકોમાં સભા યોજી મતદારોને રીજવવાનો થશે પ્રયાસ. બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને…

વાસદાના MLA અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ધરણા કરતા કોંગ્રેસીઓ ડીટેઇન કરાયા

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કોંગ્રેસ આ મુદ્દાને ઉઠાવી રહી છે. ધારાસભ્યો ઉપર જીવલેણ થતો હોય તો કાયદા વ્યવસ્થાને લઈને સ્વભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે.…

error: