બજેટ રજૂ થવાના બે દિવસ પહેલા ગોલ્ડના ભાવમાં એક હજાર રૂપિયા ચઢ્યું સોનું જાણો લેટેસ્ટ રેટ;
બજેટ પહેલા સોના અને ચાંદીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. રોકાણકારો અને સામાન્ય ખરીદદારોની વધતી માંગને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા અને અમેરિકન નીતિઓને…