સુરતમાં CGSTના આસિ. કમિશનરની પુત્રીનો મોઢાં પર પોલિથીન બેગ પહેરી આપઘાત
સુરતમાં કોલેજની વિદ્યાર્થિનીએ પરીક્ષાના તણાવમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થવાના…