Satya Tv News

Tag: CMO

બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા સુપ્રીમ સમક્ષ આજીજી

બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવાની માગ પર સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. અરજીકર્તાનું કહેવુ છે કે દેશમાં લગભગ 3 કરોડ અનાથ બાળકો છે અને કરોડો નિસંતાન દંપત્તિ છે.…

સરકારી તબીબોના આંદોલનનો ચોથો દિવસ, ગરીબ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા

રાજ્યભરના સરકારી ડોકટરોની હડતાળનો ચોથો દિવસ છે. સરકાર તરફથી હડતાળ પૂર્ણ થાય એ દિશામાં હજુ સુધી કોઈ પ્રયાસ કરાયો નથી. તો બીજી તરફ, રાજ્યભરના સરકારી ડોક્ટરો આ વખતે ઠરાવ ના…

21 મોબાઈલ એપથી લોન લેનારો યુવક ચક્રવ્યૂહમાં ફસાયો

હિંમતનગરના કેશરપુરામાં રહેતા કૃણાલ પટેલ સાથે આવી જ બીના ઘટી હતી. તેણે 10 સપ્ટેમ્બર 2021ના રોજ મોબાઈલ એપ્લીકેશનથી ટૂંકા ગાળાની લોન લેવાનું શરુ કર્યું હતું. આ લોન લેતી વખતે કોઈ…

તેલ-દૂધ બાદ દાળના ભાવ પણ આસમા

દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં ખેતપેદાશોમાં મોંઘવારી નડે…

જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની 2 બ્રાંચમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ

જામનગર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 40 શાખાઓ ધરાવતી જાણીતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની જામનગર શહેરની શાખા અને જામજોધપુર તાલુકાની ડિસ્ટ્રીક્ટ…

2 વર્ષમાં ખાદ્યતેલના ભાવ દોઢ ગણા, દવા 60 ટકા અને મસાલા 30-40 ટકા મોંઘા થયા

છૂટક બજારમાં લિંબુ ૨૦૦થી ૨૨૦ રૂપિયે કિલો અને મરચા ૧૨૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યા હોવાથી ભાવ સાંભળીને જ લોકો ભડકી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં વધતી જતી મોંઘવારીથી લોકોનું બજેટ…

હાંસોટના પંડવાઈ સુગર ખાતે બોર્ડ ઓફ ડાયરેક્ટરની ઉપસ્થિતમાં 2021 -22ના શેરડીના ભાવોની બેઠક યોજાઇ

હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ખાતે ચાલુ વર્ષના શેરડીના ભાવોની એક બેઠક બોર્ડ ઓફ ડાયરેક્ટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેની માહિતી ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ દ્વારા ટ્વિટરના માધ્યમથી આપી હતી. આજરોજ શ્રી…

નર્મદા જીલ્લા આદિજાતિ મોરચાના કારોબારી સભ્યઅમિત વસાવા ભાજપા થી સપેન્ડ કરાયા

સાંસદ મનસુખવસાવા અને નગરપાલિકાના સદસ્ય ભરત વસાવાને જાહેરમા બે તમાચ મારવાનો વાયરલ કરેલો વિડિઓ ભારે પડયો સાંસદ મનસુખવસાવા અને નગરપાલિકાના સદસ્ય ભરત વસાવાને વસાવા અમિતભાઈ વિઠ્ઠલભાઈ,કારોબારી સભ્ય – જીલ્લા આદિજાતિ…

આદિવાસી સમાજનું અપમાન કરવાનું ડેપ્યુટી કલેકટર નિલેશ દુબેને ભારે પડી ગયું

નિલેશ દુબે સામે કડક કાર્યવાહીની માંગ સામે કેવડિયા સજ્જડ બંધ નર્મદા કોંગ્રેસ અને આદિવાસી સમાજ દ્વારા નિલેશ દુબેનાપૂતળા દહન, સૂત્રોચ્ચાર, વિરોધ પ્રદર્શનના ઠેર ઠેર દેખાવો, રેલી કાઢી કેવડિયા ખાતે આદિવાસીઓ…

કોરોનાના કારણે ચીનમાં 2 વર્ષની સૌથી ખરાબ હાલત: ટોટલ લૉકડાઉનની ફરજ પડી, ભારત માટે ઍલર્ટ

ચીનમાં કોરોના વાયરસ બે વર્ષમાં પહેલી વાર બધા જ 31 પ્રાંતમાં ફેલાઈ ચૂકતો છે. ચીને કોરોના પર કાબૂ મેળવવા માટે ઝીરો કોવિડ પીલિસી અમલમાં મૂકી હતી, જે ફેલ સાબિત થઇ…

error: