હવે હું Coca-Cola પણ ખરીદી લઇશ! ટ્વિટર ડીલ બાદ હવે એલન મસ્કના આ ટ્વિટથી મચ્યો ખળભળાટ
એલન મસ્ક આજકાલ ઘણી ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ તેમણે ટ્વિટર ખરીદ્યું હતું, જે વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાંની એક છે. ઈલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલર્સમાં…