Satya Tv News

Tag: CONGRESS

ચૂંટણીના પડઘમ વાગતા મંત્રીઓને લોકો યાદ આવ્યા જનસંપર્ક યાત્રાઓ કરી શરૂ

આજે વરાછામાં કાનાણીની યાત્રા, કેન્દ્રીયમંત્રી દર્શના જરદોષ જોડાશેપશ્ચિમમાં પૂર્ણેશ મોદી 7.5 કિમીની મહાયાત્રા યોજશે ચાલુ વર્ષે યોજનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના નેતાઓ દ્વારા યાત્રા અને સભાઓ શરુ કરી દેવામાં આવી…

કોંગ્રેસી નેતા ભરત સિંહના પતિ,પત્ની ઔર વોના મામલમાં હવે રસપ્રદ વળાંક:નેતાની પ્રેમિકા રિદ્ધિ પરમાર પત્ની રેશમા પટેલ સામે પોલીસમાં પહોંચી

ભરતસિંહની પ્રેમિકાની ફરિયાદ:રેશ્મા પટેલ સામે પોલીસ ફરિયાદ કરી; રિદ્ધિનો ઘરમાં ઘૂસીને ધમાલ મચાવવાનો રેશમા સામે આરોપ નેતાની પ્રેમિકા રિદ્ધિ પરમાર તેમની પત્ની રેશમા પટેલ સામે હવે પોલીસમાં પહોંચી ગઇ. શુક્રવારે…

સોનિયા ગાંધી બાદ પ્રિયંકા ગાંધી કોરોના પોઝિટીવ

છેલ્લા કેટલાક દિવસોમાં સોનિયા ગાંધી જે નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા, તેમાંથી અનેકના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોનાનું સંક્રમણ થયા બાદ ગાંધી પરિવારના બીજા સદસ્યને…

ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી મોટી જાહેરાત:રાજનીતિમાંથી માંથી લેશે સન્યાસ

ભરતસિંહ સોલંકીએ કથિત વીડિયો અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા કર્યા છે. જેમાં તેમણે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, સક્રિય રાજનીતિમાંથી હું થોડો સમય બ્રેક લેવાનો છું.…

કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે

કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. કમલમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. અનેક અટકળો…

કોંગ્રેસના પૂર્વ MLAની ભાજપમાં એન્ટ્રી, સૌરાષ્ટ્રમાં દલિત ચહેરા તરીકે મળશે મોટી જવાબદારી

2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા પક્ષમાંથી બરતરફ કરેલા લોકો ફરી ભાજપમાં જોડાવાનું અભિયાન શરૂ કરી દીધું છે. કેમકે થોડા દિવસો અગાઉ…

ગુજરાત કોંગ્રેસમાં એક જ કલાકમાં ધડાધડ પડ્યા બે દિગ્ગજોના રાજીનામાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. નેતાઓ નારાજ થઈ કોઈ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે તો કોઈ ખેસ ધારણ કરી રહ્યા છે. તેની વચ્ચે કોંગ્રેસના…

હાર્દિક પટેલે આપી ફરી આંદોલનની ચીમકી, આજે કરશે મહત્વની જાહેરાત

23મી માર્ચ સુધીમાં સરકાર પાટીદાર આંદોલન સંબંધી કેસો પાછા નહીં ખેચે તો ફરી આંદોલનની ચીમકી ગત તા. 06 માર્ચ, 2022ને રવિવારના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના તમામ તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓની…

500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી, પુરાવા નહીં આપે તો બદનક્ષીનો દાવો કરશે

રાજકોટ -અમદાવાદ રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ સામે કોંગ્રેસના નેતા સુખરામ…

કોંગ્રેસને બાય બાય કરનાર જયરાજસિંહ પરમાર મંગળવારે ભાજપમાં જોડાશે

જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મુખ્ય ચહેરો ગણાતા હતા,પણ ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી…

error: