મહેસાણા શહેરમાં આવેલ ડિમાર્ટ મોલમાંથી લીધેલ દહીમાંથી ફૂગ નીકળી;
મહેસાણા શહેરમાં રાધનપુર બાયપાસ રોડ ઉપર આવેલ ડી-માર્ટમાંથી કાર્તિક પૂજારા નામનાં યુવકે MILky Mist બ્રાન્ડનું દહી ખરીદ્યું હતું. મોલમાંથી ખરીદી કર્યા બાદ કાર્તિક દહીંને લઈ ઘરે ગયો હતો. ઘરે ગયા…