ડભોઇ:દુર્ગંધ મારતું પાણીને કારણે ગંદકીનો સામ્રાજ્ય, હોસ્પિટલની બહાર દુર્ગંધ મારતા પાણીની રેલમ છેલ નજરે પડી
ડભોઇ તાલુકા અને શહેરમાંથી રોજના 400 થી વધુ દર્દીઓ સરકારી હોસ્પિટલ આવતા હોવાથી છેલ્લા ઘણા દિવસોથી પાણીની પાઇપલાઇન તૂટી જતા અને ગટર પણ ભરાઈ જવાથી પાણીનું રેલમ છેલ જેને લઈને…