Satya Tv News

Tag: DABHOI

ડભોઇ:ડેન્ગ્યુ વાયરસના કારણે ડેન્ગ્યુ તાવ અને મચ્છરજન્ય રોગને કારણે અનેક કેસ સામે આવ્યા

ડેન્ગ્યુ વાયરસના કારણે સામે આવ્યા ઘણા કેસદવાનો છંટકાવ કરવા,સ્વચ્છતા જાળવવા માંગ ઉઠીન.પા,આરોગ્ય વિભાગ જાગૃતિ દાખવે તેવી લોકમાંગ ડભોઇ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ વાયરસના કારણે ડેન્ગ્યુ તાવ અને મચ્છરજન્ય રોગને કારણે…

ડભોઇ: શ્રદ્ધાળુઓ પૂર્વજોની મુક્તિ અર્થે સર્વપિતૃ શ્રાદ્ધ માટે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પહોંચ્યા

ભાદરવાના 16 દિવસો શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખાયશ્રાદ્ધ કર્મ માટે શ્રદ્ધાળુઓ ચાંદોદ ખાતે પધારિયાપૂર્વજો શ્રાદ્ધની વિધિમાં કરી રહ્યા છે મોક્ષની કામનાચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનું ઘસારો જોવા મળ્યો શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય સર્વપિતૃ…

વિવિધ જટિલ સમસ્યાઓને લઈ નવ નિયુક્ત પ્રમુખ દ્વારા મોતીબાગ ખાતે પરામર્શ સભા યોજાઈ.

ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની જટિલ સમસ્યા જોવા મળી રહી છે ,તેમજ નાના બાળકો-સિનિયર સીટીઝન માટે હરવા ફરવા કે સહેલગાહ માટે અદ્યતન સુવિધા સાથેનો એક પણ બાગ નગરમાં નથી તેમજ…

ડભોઇ:સાઠોદ ગામનો પોણો કિલોમીટર રસ્તો અત્યંત બિસ્માર હોવાથી રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા

સાઠોદ ગામનો રસ્તો અત્યંત બિસ્મારરહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યાતંત્ર રોડ ક્યારે બનાવશે તેવી લોક માંગ ઉઠી ડભોઇ તાલુકાના સાઠોદ ગામે પાટણવાડીયા ફળિયામાં આશરે પોણો કિલોમીટર રસ્તો અત્યંત બિસ્માર માર્ગ હાલતમાં હોવાથી…

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે તલાવડી માંથી મગરનું બચુ નજરે પડતા રેસ્કયુ

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે તલાવડી માંથી મગરનું આશરે અઢી ફૂટનું બચુ નજરે પડતા રેસ્કયુ કરી તલાવડીના પાણીમાંથી બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. ડભોઇ તાલુકાના કાયાવરણ ગામે આવેલ તલાવડીમાં…

26 27મી સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે પધારનાર છે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સવારે જાહેર સભાને સંબોધવાના હોય અને મહિલાઓની 33%અનામત માટે તાજેતરમાં જ ઐતિહાસિક બહુમતીથી લોકસભામાં બિલ પાસ કરવામાં આવ્યૂ તેના ભાગરૂપે બપોરના બે વાગ્યા પછી વડોદરા નવલખી…

હજરત સરકાર સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચુસ્તી અજમેરી ગરીબ નવાજ દરગાહ શરીફ ખાતે દર માસે છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવે છે.

હજરત સરકાર ખ્વાજા ગરીબ નવાઝ અજમેર દરગાહ શરીફ ખાતે દર માસે છઠ્ઠી મુબારક પ્રસંગે સમગ્ર દેશ સહિત ગુજરાત ભરમાંથી અમદાવાદ વડોદરા જિલ્લા સુરત છોટાઉદેપુર પંચમહાલ અને ડભોઇ થી હજારો ની…

ડભોઈ તીર્થસ્થાન ચાંદોદ સહિતના કરનાળી તથા નંદેરીયા જેવા પૂરગ્રસ્ત ગામોમાં રાસન કીટનું વિતરણ કરાયું.

ડભોઈ તીર્થસ્થાન ચાંદોદ સહિતના કરનાળી તથા નંદેરીયા જેવા પૂરગ્રસ્ત ગામોમાં અસરગ્રસ્તોને જિલ્લા કલેકટર તેમજ ધારાસભ્યના યોગ્ય આયોજનના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી કુલ 720 અસરગ્રસ્ત પરિવારોને રાસન કીટનું વિતરણ કરવામાં…

ડભોઇ તાલુકાના ચાંદોદ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતુ નર્મદાપાણી ફરી વળ્યા હતા લોકોને ઘરવખરી સહિત માલ સામાન નું લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

ડભોઇ તાલુકાના ચાંદોદ ગામમાં પૂરની સપાટી નર્મદા નદીનું વ્રૌદ્ર સ્વરૂપ સામે મુખ્ય બજારોમાં એક માળ સુધી પાણી ભરાયા હતા.ઓરસંગ નદી તેમજ નર્મદા નદી તૂફાન ને કારણે મુખ્ય બજારોમાં એક એક…

ડભોઇ તાલુકા શિનોર તાલુકા સહિત ઓરસંગ અને નર્મદા કિનારે આવેલા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

શિનોર તાલુકાના બરકાલ ગામે આવેલા વ્યાસપીઠ બેટમાં પૂજારી સહિત નો પરિવાર ચાલો તરફ પાણી વચ્ચે ફસાઈ ગયો હોવાથી તેઓને બચાવવા માટેની મદદ અંગે દર્ભાવતી ધારાસભ્ય શૈલેષ મહેતાને જાણ કરવામાં આવી…

error: