ડભોઇ:ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ,ટેકનિકલ ખામીને કારણે વેડફાઈ રહ્યું છે હજારો લિટર પાણી
ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની તકલીફટેકનિકલ ખામીને કારણે વેડફાઈ રહ્યું છે પાણીપાણીનો વાલ રીપેર થાય તેવી લોક માંગ ઉઠી ડભોઇ તાલુકાના નડા ગામ બાજુમાંથી પાણી પુરવઠા યોજનાની પીવાના પાણીની લાઈન ગ્રામ્ય…