Satya Tv News

Tag: DEDIYAPADA

ડેડીયાપાડા:ડિજિટલ અને નાણાકીય લીટરસી અંગે માર્ગદર્શન કાર્યક્રમ

NSS અને નાસકોમ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમડિજિટલ અને નાણાકીય લીટરસી અંગે માર્ગદર્શનપ્રથમ,દ્વિતીય વર્ષના 82 જેટલા વિદ્યાર્થીઓ હાજર ડેડીયાપાડા ખાતે એન.એસ. એસ. અને નાસકોમ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ડીજીટલ અને નાણાકીય લીટરસી…

ડેડીયાપાડા:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગ્રીન હબ ફાઉન્ડેશન નિમિત્તે કોમન યુટીલિટી સેન્ટરનું ઉદ્દઘાટન

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩ નિમિત્તે ઉદ્દઘાટનનર્મદા જિ.પં.પ્રમુખના હસ્તે ઉદ્દઘાટન કરાયુંખેડૂતોને મિલેટ,પોષક આહાર વિશે આપી માહિતી450 ખેડૂતો અને 50 જેટલા વૈજ્ઞાનિકોએ લીધો ભાગનર્મદા લાઈન ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ રહ્યા હાજર દેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન…

ડેડીયાપાડા નાં મોસ્કુટ ગામના ૨૮ વર્ષીય આદિવાસી યુવકે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો

આ પ્રેરણા પ્રખ્યાત યુટ્યુબર અને સમાજસેવા સાથે જોડાયેલા ખજૂરભાઈથી મળી છે.અર્જુન વસાવા નર્મદા: દેશભરમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે આવી મોંઘવારીમાં ટામેટાંના ભાવ વચ્ચે એક યુવકનો અનોખો સેવાયજ્ઞ જોવા…

સગીરા સાથે બળ જબરી કરતા રાજપીપલા અભયમ ટીમે મદદ પહોંચાડી

નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે ના એક ગામ થી સત્તર વર્ષ ની કિશોરી નો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે આશરે ૫૦ ની ઉંમર ના ગામનાં જ એક…

ડેડીયાપાડા તાલુકાના ગડી ગામમાં વીજ કરંટ લાગતા ભેંસનું મોત નિપજ્યું

ડેડીયાપાડામાં વીજકંપનીની બેદરકારીવીજ કરંટ લાગતા ભેંસનું મોત નિપજ્યુંમાલિકને વળતરની કાર્યવાહીની માગ ડેડીયાપાડા તાલુકાના ગડી ગામમાં વીજ કરંટ લાગતા ભેંસનું મોત નિપજ્યું છે અને બે દિવસથી ભારે વરસાદના કારણે વીજ થાંભલા…

ડેડીયાપાડા નાં કુંડીઆંબા ગામેથી વન વિભાગે ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી

નર્મદા: જંગલો માં થતી લાકડા ચોરી અટકાવવા માટે જંગલ ખાતા તરફ થી સતત ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જેમાં સોરાપાડા વન વિભાગને મળેલ ગુપ્ત બાતમીના આધારે દેડીયાપાડા તાલુકા ના કુંડીઆંબા…

ડેડીયાપાડા પોલીસ ઊંગતી ઝડપાઈ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ.!

ડેડીયાપાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલની પડી રેડમોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોદારૂની હેરાફેરીમાં 14આરોપીઓને ઝડપી પાડ્યા6,43,510નો મુદ્દામાલ ગાંધીનગર દ્વારા જપ્ત કર્યો ડેડીયાપાડા તાલુકાના મોઝદા ગામથી ડુમખલ તરફ જવાના રોડ ઉપર વિદેશી…

ડેડીયાપાડા મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીમાં અરજદારો માટે પીવાના પાણીની કોઈ સુવિધા નહિ

ડેડીયાપાડા પાણીની તકલીફ ઊભી થઈઅરજદારો માટે પાણીની કોઈ સુવિધા નહિઇલેકટ્રિક કુલર મશીન ખાઈ રહ્યું છે ધૂળ ડેડીયાપાડા તાલુકા મથકે આવેલી મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીમાં ભર ઉનારે અરજદારોને પીવાના પાણીની…

ડેડીયાપાડા શામળાજીથી વાપી ફોર લેન હાઈવેના અસરગ્રસ્ત ખેડુતોની ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બેઠક

ખેડુત આગેવાનોએ પોતાની વેદના ઠાલવીજમીન માપણીની કામગીરી શરૂ કરાવીખેડુતોની સમિતિ બનાવી આંદોલન કરાવશેખેડુતોની માંગ પુરી નહિ થાય તો આંદોલન ડેડીયાપાડાના વલસાડ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લાના અસરગ્રસ્ત ખેડુત આગેવાનોએ ધારાસભ્ય ચૈતર…

દેડિયાપાડા માં ભારે પવન અને વાવાઝોડાં સાથે વરસાદ ખાબકતા જન જીવન અસ્તવ્યસ્ત દેડિયાપાડામાં વાવાઝોડાં સાથે વરસાદ વરસ્યોવરસાદ ખાબકતા જન જીવન અસ્તવ્યસ્તઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયાખેતીના પાકો અને આંબાના કેરીના પાકોને…

Created with Snap
error: