Skip to main content

Satya Tv News

Tag: DEDIYAPADA

દેડીયાપાડામાં આજ ૮ ઓકટોબર,૨૦૨૨ ના રોજ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી

દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે AAPનું શકિત પ્રદર્શન149-વિધાન સભાની બેઠક જીતવા સતત બેઠકનો દોરદેડિયાપાડા AAPના પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં અનેક નવા કાર્યકરો જોડાયા હતા…

દેડીયાપાડા : ખાપરબુંધા ગામેથી યુવાનનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

દેડીયાપાડા યુવાનનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યોસ્થાનિક લોકો દ્વારા દેડીયાપાડા પોલીસ ને જાણ કરાયપોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દેડીયાપાડા તાલુકાના ખાપરબુંધા ગામે થી યુવાનનો ઝાડ પર…

ડેડીયાપાડા : BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું પોતાના વતન અને ડેડીયાપાડા માં ભવ્ય સ્વાગત કરાયું

BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગતએક વર્ષ સુધી નર્મદા જિલ્લામાંથી કરાયા હતા હદપારબોગજ ખાતે પણ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું પોતાના…

ડેડીયાપાડા : ગારદા ગામે ઉકાઈ LI યોજના બની ગ્રામજનો માટે નડતરરૂપ

રસ્તામાં બે જગ્યા પર ખોદકામ કરાતા ગ્રામજનોને ભારે હાલાકીઅકસ્માત થાય તો જવાબદાર કોણ?? ડેડીયાપાડા નાં ગારદા ગામે ઉકાઈ LI યોજના અંતર્ગત પાઇપ લાઇનો કરવામાં આવેલ હતી, જે લાઈનોમાં રસ્તામાં બે…

ડેડીયાપાડા : સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ

સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલખિસ્સા ભરતા અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ની વરસાદે ખોલી પોલભારે વરસાદનાં પગલે જગ્યાએ રસ્તાઓ તેમજ કોઝવે ધોવાયા સાગબારા તાલુકામાં ભારે વરસાદ ને કારણે ઠેર…

દેડીયાપાડા અને નાંદોદ તાલુકા માં બે ઇંચ વરસાદ

મોસમના કુલ વરસાદમાં ૧૧૫૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લા માં મોખરાનું સ્થાન જાળવી રાખતો દેડીયાપાડા તાલુકો નર્મદા જિલ્લામાં સરેરાશ કુલ ૯૦૦ મિ.મિ.વરસાદ નોંધાયો નર્મદા જિલ્લામાંમેઘરાજાએ થોડો વિરામ લીધો છે. ઉઘાડ નીકળ્યો…

દેડીયાપાડા :ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ!મોટા સુકાઆંબા ગામે ડેમ તૂટતા અફરાતફરીનો માહોલ

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગમોટા સુકાઆંબા ગામે ડેમ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયોઅનેક જગ્યાએ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ નર્મદા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ઘોડાપૂરની…

મંડાળા ગામની સીમના ખેતર માથી ૧૦,૦૦૦ રૂપિયાની મોટર ની ચોરી થતા નોંધાઈ ફરિયાદ

દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામની સીમમાં આવેલા ખેતર માંથી મોટર ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત માહિતી મુજબ હેમંતભાઇ સુરેશભાઇ વસાવા, ધંધો-ખેતી રહે.ખાબજી ચૈતર ફળીયું તા.દેડીયાપાડા એ આપેલી ફરિયાદ અનુસાર…

ડેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના પત્રકારો ની બેઠક યોજાઇ;

પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા નર્મદા જીલ્લાની કારોબારીની રચના કરવામાં આવી. ગુજરાત નું એકમાત્ર 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતું અને સૌથી વિશાળ પત્રકારોનું સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન ની નર્મદા જિલ્લાની…

ડેડિયાપાડાના કાબરીપઠાર ગામેથી સિંગલ બેરલની ત્રણ બંદૂક ઝડપાઈ

ગાજરગોટાના પાંચ ઈસમો જંગલમાં શિકાર કરી ફરતા હતા પરત આરોપીઓ પોલીસને ચકમો આપી બંદૂકો અને બાઈક નાખી ભાગી ગયા SOG પોલીસે ઓળખ કરી ગુનો નોંધ્યો નર્મદા SOG પોલીસે ડેડીયાપાડા પોલીસ…

error: