Satya Tv News

Tag: DEDYAPADA NEWS

ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી નું આયોજન

નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર. નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ બનાવવામા આવ્યા છે. જિલ્લા પ્રમુખ…

બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચે સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી.ગાડી અને બાઇક વચ્ચે અક્માત માં બે યુવાનોના મોત

ડેડીયાપાડા તાલુકાના બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચેના વળાંકમાં સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી.ગાડી અને બાઇક વચ્ચે અક્માતમાં બે યુવાનોના મોત નિપજયા છે. રામસીંગ બલાભાઈ તડવી રહે. આંબા ફળિયા ચિકદા…

નર્મદાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ૧૭ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતોમિત્રો ઉપસ્થિત રહ્યા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા જિલ્લામાં દેડીયાપાડા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ૧૭…

દિલ્હી ખાતે આયોજીત ટ્રાયબલ મહોત્સવમાં હાથાકુંડીના કોટવાળિયા દંપતીએ એવોર્ડ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું;

હાથાકુંડી ગામના કોટવાળીયા પરિવારે વાંસ માંથી ચીજવસ્તુઓ બનાવી આદિવાસી પરંપરાગત હસ્તકલાને જીવંત રાખી; ભરૂચ: નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના કોટવાળિયા પરિવારો વાંસ માંથી ચીજવસ્તુઓ બનાવવાની હસ્તક્લા ને જીવંત રાખવા સંઘર્ષ કરી…

વાયરલ વીડિયો મુદ્દે ચૈતર વસાવાએ કરી સ્પષ્ટતા, મારી સાથે નાચતો વ્યક્તિ બુટલેગર છે એ મને ખબર ન હતી :ચૈતર;

વાયરલ વીડિયો મુદ્દે ચૈતર વસાવાએ કરી સ્પષ્ટતા: “મારી સાથે નાચતો વ્યક્તિ બુટલેગર છે એ મને ખબર ન હતી”સોશિયલ મીડિયામાં એક વીડિયોไวરલ થઈ રહ્યો છે, જેમાં ચૈતર વસાવા એક વ્યક્તિ સાથે…

મારો અવાજ દબાવવા મારા સહિત 13 લોકો પર ખોટી FIR કરવામાં આવી, અમે મોટું જેલ ભરો આંદોલન કરીશું: ચૈતર વસાવા;

ઝઘડિયા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર રેતીને લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી ક્રશરો તથા ભૂ માફિયાઓ વિરુદ્ધ અમારી પદયાત્રા હતી: ચૈતર વસાવાપદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન પરેશાન કર્યા…

error: