લો બોલો નોટોનાં બંડલ લઈ MLA પહોંચ્યા વિધાનસભા:AAP ધારાસભ્યએ કહ્યું-‘હોસ્પિટલમાં નોકરી આપવા માફિયા પૈસા લે છે, મને ચૂપ કરાવવા આ લાંચ આપી’
તેમણે કહ્યું, “સરકારના નિયમો અનુસાર, 80 ટકા ભરતી જૂના કર્મચારીઓની હોવી જોઈએ, પરંતુ આવું થતું નથી. કોન્ટ્રેક્ટરો કામ મેળવનારા કર્મચારીઓના પગારમાંથી તેમનો હિસ્સો લે છે. માફિયાઓ અને કોન્ટ્રેક્ટરો સેટિંગ દ્વારા…