સલમાન અને શાહરુખ ખાને જ્યાં મતદાન કર્યું હતું, તે બાંદ્રા પશ્ચિમ બેઠક પર કોણ જીતી રહ્યું છે જાણો;
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. મહાયુતિ ફરી સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે 12…