રાજકોટમાં 9 વર્ષના બાળકને હાથમાં ઈજા થતાં એક ટાંકો લેવાના રૂ. 23,000 વસૂલ્યા,7 ટાંકાનું 1.60 લાખ બિલ;
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સ્કૂટર પરથી પડી જવાના કારણે ઇજા પામેલા એક 9 વર્ષનાં બાળકને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલનાં ડૉક્ટર્સ દ્વારા…