Satya Tv News

Tag: FARIYAD

રાજપીપળા નગરપાલીકાના ચીફ ઓફિસર રાહુલ ડોડીયાને માહિતિ આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યો

માહિતિ અધિકારના કાયદા હેઠળ અરજદારને માહિતિના આપતા પ્રથમ દ્રષ્ટિએચીફ ઓફિસરને જવાબદાર ઠેરવતું માહિતિ આયોગ કસબાવાડ વિસ્તારમા ગેરકાયદેસર બાંધકામ કરી દબાણના મામલે અરજદારે માહિતિ આપવામાં વિલંબ બદલ ચીફઓફિસર સામે દંડની કાર્યવાહી…

રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનો કોન્ટ્રેક્ટ માવજી દેસાઈની કંપનીને મળતા 14 વેપારીને રૂપિયા ન ચૂકવતાં માવજી દેસાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં ખળભળાટ

મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યાં બાદ પૈસા ન ચૂકવ્યાફરિયાદ નોંધાયે એક મહિનો થયો, છતાં કોઈ એક્શન નહીંમાવજી દેસાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં ખળભળાટ14 જેટલા વેપારીઓ પાસેથી માલ-સામાન લીધા બાદ…

સુરતમાં છેડતીના અનેક કિસ્સાઓ સામે આવે છે તેવોજ 1 કિસ્સો જૈન દેરાસરમાં આવતી મહિલાઓને સોસાયટીમાં જ રહેતો યુવક છેડતી કરતો હોવાનું સામે આવ્યો છે

સુરત જૈન દેરાસરમાં આવતી મહિલાઓને સોસાયટીમાં જ રહેતો યુવક કરે છે છેડતી સુરતમાં મહિલાઓના છેડતીનો નવો એક કિસ્સોજૈન દેરાસરમાં આવતી મહિલાઓની છેડતીસોસાયટીમાં જ રહેતો યુવક કરે છે છેડતી સુરતના ત્રીકમ…

error: