Satya Tv News

Tag: GANDHINAGAR

ઈટાદરા ગામે મંદિરનું તાળું તોડી ૧૧.૪૦ લાખના ઘરેણાની ચોરી

મંદિરમાંથી માતાજીના ફોટા, સોના-ચાંદીના હાર સહિતના દાગીના ઉઠાવી તસ્કર ટોળકી નાસી છુટી માણસા તાલુકાના ઈટાદરા ગામે ગત રાત્રિના રોજ અજાણ્યા ચોર ઈસમો એ ગામની સીમમાં આવેલ વહાણવટી માતાજીના મંદિરના મુખ્ય…

ગાંધીનગરની જૂની સચિવાલયમાં લાગી આગ:ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું

છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનામાં વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારે ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો…

BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે:ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે છે. જે.પી.નડ્ડાની હાજરીમાં ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ. વિવિધ વિધાનસભા બેઠકોમાં સભા યોજી મતદારોને રીજવવાનો થશે પ્રયાસ. બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને…

નેશનલ ગેમ્સ 2022 : માત્ર 10 વર્ષના શૌર્યજીતની આખા દેશમાં ચર્ચા

ગુજરાતમાં પ્રથમ વખત નેશનલ ગેમ્સ 2022નું આયોજન થઇ રહ્યું છે. ગુજરાતના છ શહેરો-અમદાવાદ,ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સ 12 ઓક્ટોબર સુધી ચાલવાની છે.…

જંબુસરમાં BAPS મંદિર ખાતે નારી સંમેલન યોજવામાં આવ્યું,મહિલા વિષયક તમામ યોજનાથી માહિતગાર થયા

જંબુસર BAPS મંદિર ખાતે નારી સંમેલનમોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહીમહિલા વિષયક તમામ યોજનાથી માહિતગાર થયા ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા જંબુસર બીએપીએસ મંદિર ખાતે મહિલા સંમેલન યોજાયું જેમાં મોટી…

ગાંધીનગર :આસો સુદ નોમની રાત્રે પણ સદીઓની પરંપરા અનુસાર રૂપાલ વરદાયી માતાજીની પલ્લી નીકળી

સમૃદ્ધિની વાત કરવાની હોય ત્યારે વર્ષો નહીં, સદીઓથી લોકો કહે છે ‘અહીં દૂઘ-ઘીની નદીઓ વહે છે.’ આ તો કહેવત છે, પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજની નહીં, પરંતુ સદીઓથી…

ગાંધીનગરમા માં અંબાની મહા આરતીમાં અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન નિહાળો સત્યા ટીવી ન્યૂઝ દ્વારા

ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં 35 હજાર લોકોએ મહાઆરતી કરીશિવ-શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન35 હજાર જેટલા લોકોએ સાથે મળીને મહાઆરતી કરીઅર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ મહાઆરતીમાં…

વિવિધ કર્મચારી મંડળોના આંદોલનો સહિત અલગ-અલગ મુદ્દાઓ પર ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક આંદોલનોના નિરાકરણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા PM મોદીના આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ…

PM મોદી ગુજરાતના પ્રવાસે : વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે:અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની કરાવશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM મોદી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. PM મોદી…

ગાંધીનગર : દહેગામમાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત ,પરિવારજનોએ મચાવ્યો હોબાળો,ડૉક્ટરની બેદરકારીથી મૃત્યુ થયું હોવાનો આક્ષેપ

દહેગામ શહેર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક મહિલા કુટુંબ નિયોજનના ઓપરેશન માટે દાખલ થયા હતા. આ દરમિયાન મહિલાનું અગમ્ય કારણોસર અચાનક મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મામલો બિચકતા આરોગ્ય…

error: