Satya Tv News

Tag: GANDHINAGER

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ સ્વચ્છતા હી સેવા 2023 અભિયાનના બેનર હેઠળ સ્વચ્છ…

રોકેટ ગતિએ દોડતી કારે મોપેડને અડફેટે લીધું,ગાંધીનગર કોબા હાઇવે ઉપર કમલમ પાસે ગોજારો અકસ્માત

ગાંધીનગર : ગાંધીનગર કોબા હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આજે સવારના સમયે કોબા કમલમ કટ પાસે બાળકોને શાળાએ મૂકવા જઈ રહેલા યુવાનના મોપેડને પૂર ઝડપે જતી કારે…

ગાંધીનગરથી પાવાગઢ જતી બસે બાઈકને ટક્કર મારતા બે સગા ભાઈ સહિત 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત

વડોદરા નજીક હાલોલ રોડ પર કોટંબી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરથી પાવાગઢ જતી બસની અડફેટે બાઈક આવતા આ અકસ્માતમાં સર્જાયો હતો. વડોદરા નજીક હાલોલ રોડ પર કોટંબી પાસે ગમખ્વાર…

error: