અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો સબકસમાન ચુકાદો,જુગારકાંડમાં આરોપી PSI સહિત 12 ના જામીન કોર્ટે ફગાવ્યા
કોર્ટે પોતાના ચુકાદામાં પોલીસ કર્મચારીઓની ઝાટકણી કાઢીકાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છેતે પોલીસની જ આવા ગંભીર ગુનાહિત કૃત્યમાં સંડોવણી શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા બાબુ દાઢીના જુગારધામ પર પકડાયેલા પીએસઆઈ…