સાબરકાંઠામાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા;
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ મૂળ વડાલી તાલુકાના માલપુર ગામના 45 વર્ષીય દર્દીએ આત્મહત્યા કરી છે. સિવિલ હોસ્પિટલના ટીવી વોર્ડમાં દર્દીએ આત્મહત્યા કરી હતી. ટીબીની બીમારી હોવાથી 45 વર્ષીય મૃતક હિંમતનગર…