ભારતને મળી મહા સફળતા, હવે કેન્સર અને HIVની કારગર દવાનો શોધાયો તોડ;
કાનપુર IITથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. IIT કાનપુરના જૈવિક વિજ્ઞાન અને બાયોએન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અરુણ કુમાર શુક્લાની ટીમે કોષોમાં મળી આવતા ડફી એન્ટિજેન રીસેપ્ટરની સંપૂર્ણ રચના શોધી કાઢી…