ગુજરાતમાં જન્મ મરણની નોંધણી ફી માં થયો મોટો ફેરફાર, સરકારે સીધો 10 ગણો કર્યો વધારો, લેટ ફી માં પણ થયો વધારો;
ગુજરાત સરકારે જન્મ અને મરણની નોંધણી ફીમાં વધારાનો 27 ફેબ્રુઆરીથી અમલ કરી દીધો છે. હવે જનતાને આ સેવાનો લાભ લેવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે. અગાઉ મરણનો દાખલો મેળવવા માટે…